Home Tags Texas

Tag: Texas

અમેરિકા, મેક્સિકોમાં કાતિલ ઠંડી; લાખો લોકો વીજળીવિહોણા

ઓસ્ટિનઃ અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં અને પડોશના મેક્સિકો દેશમાં કાતિલ ઠંડી પડી રહી છે. દાંત કચકચાવી દેનારી ઠંડી પડતાં અને ભારે બરફ પડતાં વપરાશકારો તરફથી વીજળીની માગ વધી જતાં ટેક્સાસ...

અમેરિકામાં જોગિંગ કરતી ભારતીય મૂળની મહિલાની કરપીણ...

હ્યુસ્ટનઃ ભારતીય મૂળની 43-વર્ષીય એક મહિલાની અમેરિકામાં હત્યા કરવામાં આવી છે. એ મહિલા જોગિંગ કરી રહી હતી ત્યારે એની હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં તપાસ આદરી છે. પોલીસના...

‘હાઉડી મોદી’: સ્ટેજ પરથી મોદીએ કહ્યું, ‘અબ...

હ્યુસ્ટન (ટેક્સાસ) - વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમના સમ્માનાર્થે અત્રેના એનઆરજી સ્ટેડિયમ ખાતે આયોજિત 'હાઉડી મોદી' કાર્યક્રમમાં ભારતીય સમય મુજબ રવિવારે રાતે 9.30 વાગ્યે સ્ટેજ પર આગમન કર્યું એ...

‘ઈમેલ્ડા’નો કહેર: ચારના મોત, ટેક્સાસના કેટલાક ભાગોમાં...

હ્યૂસ્ટન: અમેરિકામાં એક તરફ જ્યાં હાઉડી મોદી મેગા ઈવેન્ટ માટે મંચ તૈયાર છે, તો બીજી તરફ તોફાન ઈમેલ્ડાએ તબાહી મચાવી છે. તોફાનમાં અત્યાર સુધીમાં ટેક્સાસમાં ચાર લોકોના મોત થયાં...

અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારના બે બનાવમાં 30નાં મરણ

વોશિંગ્ટન - અમેરિકામાં શનિવારે બે અલગ અલગ સ્થળે ગોળીબારના ભીષણ બનાવોમાં કુલ 30 જણનાં જાન ગયા છે. ગોળીબારની પહેલી ઘટના ટેક્સાસ રાજ્યમાં શનિવારે સવારે 10 વાગ્યે બની હતી. અલ...

અમેરિકાના હ્યુસ્ટનમાં યોજાશે ‘હાઉડી મોદી’ કાર્યક્રમ, ભારતીય...

નવી દિલ્હી: અમેરિકાના હ્યુસ્ટનમાં ભારતીય સમુદાયના લોકો સાથે યોજાનારા વડાપ્રધાન મોદીના કાર્યક્રમનું નામ હાઉડી મોદી (Howdy Modi) રાખવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી 22 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં ભાગ...

અબજોમાં એકઃ માત્ર 9 મીનિટમાં આપ્યો 6...

હ્યૂસ્ટનઃ ટેક્સાસના હ્યૂસ્ટનમાં એક મહિલાએ છ બાળકોને એકસાથે જન્મ આપ્યો છે. દુનિયાભરમાં 4.7 અબજમાંથી કોઈ એક મામલો જ આવો હોય છે કે જ્યારે કોઈ મહિલા એકસાથે છ બાળકોને જન્મ...

અમેરિકામાં ચર્ચમાં બંદૂકધારીનો બેફામ ગોળીબારઃ ૨૬નાં મરણ

સેન એન્ટોનિયો (ટેક્સાસ) - અમેરિકાના ટેક્સાસ રાજ્યના સધરલેન્ડ્સ સ્પ્રિંગ્સ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા એક ચર્ચમાં ગઈ કાલે રવિવારે એક બંદૂકધારીએ બેફામપણે ગોળીબાર કરતાં ઓછામાં ઓછા ૨૬ જણ માર્યા ગયા છે. માર્યા...