Tag: Smriti Mandhana
WPL-2023: હરમનપ્રીતકૌર બનશે મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન
મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) સંચાલિત વીમેન્સ પ્રીમિયર લીગ (WPL)-2023 સ્પર્ધા માટે ખેલાડીઓની હરાજીનો કાર્યક્રમ આજે મુંબઈમાં શરૂ થયો છે. એમાં ભારતની ઓપનર બેટર સ્મૃતિ મંધાનાને રોયલ ચેલેન્જર્સ...
સ્મૃતિ મંધાના ‘બોલ્ડ-થઈ-ગઈ-છે’ કાર્તિક આર્યનથી
મુંબઈઃ બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યન યુવાવર્ગમાં અસંખ્ય પ્રશંસકો ધરાવે છે. એમાં તેની સ્ત્રી-ચાહકો પણ ઘણી છે. એમાંની એક છે, સ્મૃતિ મંધાના - ભારતની મહિલા ક્રિકેટર. મુંબઈનિવાસી ડાબોડી બેટર (ઓપનર)...
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ-સદી ફટકારનાર સ્મૃતિ મંધાના પહેલી ભારતીય-મહિલા
ક્વીન્સલેન્ડઃ ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટરો વચ્ચે અહીંના કરારા ઓવલ મેદાન પર ગુલાબી રંગના બોલથી પહેલી જ વાર ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આજે મેચના બીજા દિવસે ભારતની ઓપનર...
જુલનની 4-વિકેટઃ બીજી ODIમાં ભારતે SAને હરાવ્યું
લખનઉઃ અહીંના ભારત રત્ન અટલબિહારી વાજપેયી સ્ટેડિયમમાં પાંચ-મેચોની સિરીઝની આજે રમાઈ ગયેલી બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ભારતની મહિલાઓએ દક્ષિણ આફ્રિકા પર જડબેસલાક 9-વિકેટથી વિજય હાંસલ કર્યો હતો અને સિરીઝને...
ક્રિકેટર સ્મૃતિ મંધાનાઃ હું તો 10 કલાક...
મુંબઈઃ કોરોના વાઈરસના ફેલાવા સામે રક્ષણ મળે એ માટે ભારત સરકારે દેશભરમાં લોકડાઉન લાગુ કરાવ્યું છે, એનો આજે 20મો દિવસ છે. આને કારણે અનેક સેલિબ્રિટી વ્યક્તિઓને પણ પોતપોતાના ઘરમાં...
મહિલાઓની T20I WC ફાઈનલમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે...
મેલબર્ન : અહીંના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મહિલાઓની T20I વર્લ્ડ કપની આજે રમાઈ ગયેલી ફાઈનલ મેચમાં ભારતનો ગયા વખતના ચેમ્પિયન્સ ઓસ્ટ્રેલિયા સામે 85-રનથી નિરાશાજનક પરાજય થયો છે. આખરી સ્કોર...
શેફાલી વર્મા બની વિશ્વની નંબર-1 T20I બેટ્સવુમન
સિડની : ભારતની મહિલા ક્રિકેટ ટીમની યુવા સનસનાટી શેફાલી વર્મા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) મહિલાઓની ટ્વેન્ટી ઈન્ટરનેશનલ રેન્કિંગ્સમાં ટોચના સ્થાને પહોંચી ગઈ છે. હાલ રમાઈ રહેલી વર્લ્ડ કપમાં એણે...
શેફાલી વર્માના આવવાથી ભારતીય ટીમ સંતુલિત થઈ...
મુંબઈ: સ્મૃતિ મંધાના ભારતની મહિલા ક્રિકેટ ટીમની બેટિંગનો એક આધાર બની રહી છે અને હવે સગીર વયની શેફાલી વર્મા હાલની મહિલા ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં જે રીતે ફટકાબાજી કરી રહી...