Home Tags Silent

Tag: Silent

ગૃહપ્રધાન સામે ફરિયાદઃ હાઈકોર્ટે પરમબીરસિંહને ઠપકો આપ્યો

મુંબઈઃ મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અનિલ દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને ખંડણી વસૂલવાની ગેરપ્રવૃત્તિ વિશે આરોપ મૂકીને કેસ કરનાર મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહને ઊલટું, મુંબઈ...

‘ચીન વિશે મોદી કેમ કંઈ બોલ્યા નહીં?’

નવી દિલ્હીઃ કોંગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધીએ ચીનના મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ બનાવવાનું ચાલુ રાખ્યું છે અને મોદી સરકાર પર ફરી પ્રહાર કર્યો છે. તેમણે દાવો કર્યો છે...