Home Tags Silence

Tag: Silence

મહેશ ભટ્ટે તો કહ્યું, બધી અફવા છે

મુંબઈઃ બોલીવુડનાં યુવા કલાકાર – રણબીર કપૂર અને આલિયા ભટ્ટ વાસ્તવિક જીવનમાં પણ એકબીજાંની ખૂબ નિકટ છે અને આ વર્ષના ઓક્ટોબરમાં લગ્ન કરવાનાં છે એવા અહેવાલો વચ્ચે આલિયાનાં નિર્માતા-દિગ્દર્શક...

આજે આખું બાલી મૂંગુંમંતર થઈ જશે!

ઈન્ડોનેશિયાના બાલી ટાપુનાં લોકો બાલીનીઝ સાકા કેલેન્ડર અનુસાર જે નૂતન વર્ષ ઉજવે છે એને તેઓ નેપી ડે કહે છે. એ દિવસે લોકો તમામ લાઈટ અને અવાજ બંધ રાખે છે,...

અમીષાએ ફૈઝલ પટેલ સાથેની રિલેશનશિપ અંગે મૌન...

મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ હાલમાં ચર્ચામાં છે, કેમ કે ફૈઝલ પટેલો છડેચોક તેને લગ્નની દરખાસ્ત મૂકી હતી. આ પ્રપોઝલ પહેલાં અમીષા પટેલે ફૈઝલના બર્થડે પર એક પોસ્ટ લખી...

વિકી સાથે લગ્નની અફવાઃ કેટરીનાએ મૌન તોડ્યું

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ અને અભિનેતા વિકી કૌશલની સગાઈ થઈ ગઈ છે અને આવતા ડિસેમ્બરમાં બંને જણ લગ્ન કરવાનાં છે એવી અફવાઓને ખુદ કેટરીનાએ રદિયો આપ્યો છે. કેટરીનાએ...

અફવા ફેલાવનારાઓની મુનમુન દત્તાએ કાઢી ઝાટકણી

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હિન્દી સિરિયલમાં ટપૂનો રોલ કરનાર સહ-કલાકાર રાજ અનડકટ સાથે ડેટિંગ કરતી હોવાના અહેવાલોને અભિનેત્રી મુનમુન દત્તાએ ખોટા ગણાવ્યાં છે. તેણે આ અફવાઓ સામે...

‘ભવિષ્યનાં પડકારો સામે બચીશું’: શિલ્પા શેટ્ટીનાં પ્રત્યાઘાત

મુંબઈઃ કથિત પોર્નોગ્રાફી સંબંધિત કેસમાં પતિ રાજ કુન્દ્રાની ધરપકડ થયાના ચાર દિવસ બાદ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ સોશિયલ મિડિયા પર તેનું મૌન આખરે તોડ્યું છે. ઈન્સ્ટાગ્રામ પર એણે ગઈ...

શિલ્પાની સંડોવણીનો હજી પુરાવો મળ્યો નથીઃ મુંબઈ-પોલીસ

મુંબઈઃ બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રાને સંડોવતા પોર્નોગ્રાફી કેસમાં અભિનેત્રી પત્ની શિલ્પા શેટ્ટીની કોઈ સક્રિય ભૂમિકા હોવા વિશે હજી સુધી કોઈ પુરાવો મળ્યો નથી, એવું મુંબઈ પોલીસનું કહેવું છે. આ...

શહીદોની યાદમાં દેશ 30-જાન્યુઆરીએ પાળશે બે-મિનિટનું મૌન

નવી દિલ્હીઃ મહાત્મા ગાંધીના નિધનના દિવસે એટલે કે 30 જાન્યુઆરીને લઈને કેન્દ્ર સરકારે આદેશ જારી કર્યો છે. આ દિવસને શહીદ દિવસ રૂપે મનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. બધી રાજ્ય...

રોગચાળા દરમિયાન મરાઠા અનામત મામલે મોરચા કાઢશો...

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેના પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે રાજ્યની જનતા સાથે વિડિયો કોન્ફરન્સ માધ્યમથી સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં એમણે મરાઠા અનામત, ખેતીવાડીની લોન માફી સહિત...