Home Tags Sea Plane

Tag: Sea Plane

સી પ્લેન સર્વિસ 27-ડિસેમ્બરથી ફરી શરૂ થશે

અમદાવાદઃ એરલાઇન્સની અગ્રણી કંપની સ્પાઇસજેટે કહ્યું હતું કે સી પ્લેનની સેવા ફરીથી 27 ડિસેમ્બરથી શરૂ થશે, એને કામચલાઉ રીતે એરક્રાફ્ટની જાળવણી માટે સ્થગિત કરવામાં આવી હતી. ઓક્ટોબરમાં એરસાઇન્સ કંપનીએ...

કેવડિયાથી અમદાવાદ વચ્ચે ‘સી’ પ્લેનનો મોદીએ પ્રારંભ...

અમદાવાદઃ વડા પ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડા પ્રધાને નર્મદાના કેવડિયા કોલોનીમાં સરદાર પટેલને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. ત્યાર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાથી...

સી પ્લેન ઉડાન ભરવા માટે તૈયાર

અમદાવાદઃ શહેરના સરદાર બ્રિજથી વાસણા તરફ જતા રિવરફ્રન્ટ પર તૈયાર કરવામાં આવેલા વોટર એરોડ્રામ પર સી પ્લેન ઉતારવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત વખતે તેઓ કેવડિયાથી...

સી પ્લેનનો સામાન સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યો

અમદાવાદઃ રાજ્યમાં પ્રવાસનને વેગ મળે એ માટે 31 ઓક્ટોબરથી ગુજરાતમાં સી પ્લેન સેવાનો પ્રારંભ થવાનો છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા કોલોની (સ્ટેચ્યુ ઓફ યુનિટી) વચ્ચે સી પ્લેન શરૂ થશે....

ગુજરાતમાં આ જગ્યાઓ પર શરુ થઇ શકે...

અમદાવાદઃ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ગુજરાતમાં સી-પ્લેન એરક્રાફ્ટ ઓપરેશન્સ માટે 3 રૂટ નક્કી કરવામાં આવ્યા છે. આ રૂટમાં સાબરમતી રિવરફ્રન્ટથી ધરોઈ ડેમ સુધીના રૂટનો પણ સમાવેશ થાય છે. 2017માં...

સી-પ્લેનનું પ્રતીકરૂપ પ્રદર્શનઃ આ વખતે ચીન દ્વારા

ગુજરાતની ચૂંટણી વખતે સી-પ્લેને હલચલ મચાવી. સાબરમતીના નદીના નીરમાં હલચલ મચી, કેમ કે એક વિમાન પાણી પર આવીને તરવા લાગ્યું. દરિયામાં જહાજ તરે, પણ આ હવાઇજહાજ એવું જે દરિયાના...

PM મોદીની સાબરમતીમાં સી પ્લેન સફર

અમદાવાદ-ગુજરાતમાં ચૂંટણીનો ચારેકોર માહોલ છે. કંઇક નવી જ ઇવેન્ટ કરવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાણીતા છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીને ટાણે જ નર્મદાના નીરથી ભરપૂર સાબરમતી નદીમાંથી સવારના સમયે વડાપ્રધાન મોદીએ...

PM મોદી સી પ્લેન દ્વારા ધરોઈ ડેમ...

અમદાવાદ- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોમવારે રાત્રે 9.30 વાગ્યે રીવરફ્રન્ટમાં યોજાયેલી જાહેરસભામાં જાહેરાત કરી હતી કે કાલે મંગળવારે સરદાર બ્રિજ પાસે સાબરમતી નદીના પાણીમાં સી પ્લેન ઉતરશે. ભારતના ઈતિહાસમાં...