Home Tags Sardar Patel

Tag: Sardar Patel

ગુજરાતનાં લોકોનો દેશપ્રેમ વિશ્વ વિખ્યાત છેઃ કોવિંદ

ગાંધીનગરઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે અહીં ગુજરાત વિધાનસભામાં આયોજિત વિશેષ સત્રમાં વિધાનસભ્યોને સંબોધિત કર્યા હતા. એમણે કહ્યું કે વિધાનસભ્યો એમનાં પોતપોતાનાં મતવિસ્તારની જનતાનાં તેમજ રાજ્યના પ્રતિનિધિ છે, પરંતુ વધારે...

કંગનાનો ‘પદ્મશ્રી’-એવોર્ડ પાછો લઈ લોઃ કોંગ્રેસની માગણી

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી કંગના રણોતે 1947માં ભારતને મળેલી આઝાદીને ભીખ તરીકે ઓળખાવતાં વિવાદ થયો છે. કોંગ્રેસ પાર્ટીએ કંગનાની ઝાટકણી કાઢી છે અને એની આ કમેન્ટને દેશદ્રોહ તરીકે ગણાવી...

કાશ્મીર મુદ્દો સરદાર પાસે હોત તો જલ્દી...

નવી દિલ્હીઃ દેશના પહેલા ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી પર વડાપ્રધાન મોદીએ દેશને સંબોધિત કર્યો હતો. રાષ્ટ્રીય એકતા દિવસના દિવસે વડાપ્રધાન આજે કેવડિયા ખાતે ઉપસ્થિત રહ્યા હતા, અહીંયા...

ઉઝબેકિસ્તાનમાં સરદાર પટેલ સ્ટ્રીટ અને પ્રતિમાનું અનાવરણ

નવી દિલ્હી: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉઝબેકિસ્તાનના પ્રવાસે પહોંચ્યા છે, અહીં તેમણે પ્રથમ દિવસે એન્ડિજનમાં સરદાર પટેલ સ્ટ્રીટનું નામકરણ અને સરદાર સાહેબની અર્ધપ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે એન્ડિજન પ્રદેશના...

રાષ્ટ્રીય સુરક્ષામાં યોગદાન માટે મળશે સરદાર પટેલ...

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે પદ્મ પુરસ્કારની તરેહ પર સરદાર પટેલ રાષ્ટ્રીય સમ્માન શરુ કરવાનું એલાન કર્યું છે. સરદાર પટેલ રાષ્ટ્રીય...

GTUના ઈતિહાસમાં પ્રથમવાર સરદાર પટેલની પ્રતિમા સ્થાપિત...

અમદાવાદઃ અખંડ ભારતના શિલ્પકાર સરદાર વલ્લ્ભભાઈ પટેલની પ્રતિમા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના ચાંદખેડા કેમ્પસ સ્થિત શેડ-4માં સ્થાપિત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના મહાન હસ્તીઓના જીવનમાંથી પ્રેરણા મળતી રહે તે હેતુસર...

જાણો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતના નવા ટિકીટ...

કેવડિયા- સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કેવડિયા ખાતે નિર્માણ કરાયું છે. આ પ્રતિમા સહિતના અન્ય પ્રદર્શનો નિહાળવા માટેના દરો નિયત કરાયા છે. જેમાં બસ ટીકીટ,...

સરદાર જન્મભૂમિમાં રાજયવ્યાપી એકતા યાત્રાનું સમાપન

નડીયાદ- સરદાર પટેલની જન્મભૂમિ નડીયાદ ખાતે રાજ્યવ્યાપી એકતા યાત્રાનું મુખ્યપ્રધાન વિજયરૂપાણીના હસ્તે સમાપન કરવામાં આવ્યું હતું. ગત ર૦ ઓકટોબરથી બે તબક્કામાં એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૭૪...

એકતા રથનો બીજા તબક્કો શરુ, સરદારથી ઊંચે...

અમદાવાદ- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજથી અમદાવાદ જિલ્લાનાં અસલાલીથી એકતા રથ યાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો. વિજય રૂપાણીએ કંકુબા પાર્ટી પ્લોટ પાસે અસલાલી કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળાથી આ...