Home Tags Safety

Tag: safety

બાન્દ્રા-વરલી સી લિન્ક પર સુરક્ષા-દેખરેખ મજબૂત બનાવાશે

મુંબઈઃ આ જ મહિનાના આરંભમાં બનેલા બે ભયાનક જીવલેણ અકસ્માતોને પગલે અહીંના બાન્દ્રા-વરલી સી લિન્ક બ્રિજ પર સુરક્ષા બંદોબસ્ત તથા દેખરેખનું વ્યવસ્થાતંત્ર વધારે મજબૂત બનાવવાનો સત્તાવાળાઓએ નિર્ણય લીધો છે....

સરકાર ઉત્તરાખંડમાં આવનારાં વાહનો પર ગ્રીન સેસ...

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં હવે અન્ય રાજ્યોમાંથી આવનારાં વાહનો પર એક ટકો ગ્રીન સેસ લાગશે. આ ગ્રીન સેસ માટેનો પ્રસ્તાવ ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેથી રાજ્યમાં...

મુંબઈમાં ટાટા નેક્સનની EV કાર આગમાં સળગી...

મુંબઈઃ ભારતની નવી જ ઉભરી રહેલી ઈલેક્ટ્રિક-પેસેન્જર કાર માર્કેટમાં પહેલી જ વાર એક ચોંકાવનારો બનાવ બન્યો છે. ટાટા નેક્સનની ઈલેક્ટ્રિક કાર ગઈ કાલે સાંજે મુંબઈમાં એક સ્થળે આગમાં સળગી...

દેશભરમાં ટૂ-વ્હીલર્સ પર પાછળ-બેસનાર બાળકો માટે હેલ્મેટ-ફરજિયાત

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ભારતમાં દ્વિ-ચક્રી વાહનો પર ચાલકની પાછળ બેસનાર બાળકો માટે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત બનાવી દીધું છે. સરકારે હેલ્મેટના ઉત્પાદકોને જણાવ્યું છે કે તેઓ બાળકોની સાઈઝની હેલ્મેટ્સ...

ડો. મૃણાલી, ડો. રશ્મિનનું પુસ્તક ‘નેનો-ટેક્નોલોજી ઇન...

ચાંગાઃ ચાંગાસ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી-ચારુસેટ સંલગ્ન રમણભાઈ પટેલ કોલેજ ઓફ ફાર્મસી (RPCP)માં પ્રોફેસર ડો. મૃણાલી પટેલ અને પ્રોફેસર ડો. રશ્મિન પટેલે નિકોલસ કોપર્નિક્સ યુનિવર્સિટી-પોલેન્ડ અને સંત ગાડગે...

હવાથી ફેલાય છે કોરોનાઃ નિષ્ણાતોએ આપ્યા પુરાવા-સલાહ

લંડનઃ બ્રિટન, અમેરિકા અને કેનેડાના છ તબીબી નિષ્ણાતોએ પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે કોરોનાવાઈરસ રોગચાળો હવાથી ફેલાય છે. મેડિકલ જર્નલ 'લેન્સેટ'માં આ નિષ્ણાતોના સંશોધનની પૂરી જાણકારી આપવામાં આવી...

CBSE-બોર્ડ પરીક્ષાઓ 4 મેથી; 15 જુલાઈએ પરિણામ

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યૂકેશન (CBSE)ને સંલગ્ન શાળાઓમાં 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા 2021ની 4 મેથી શરૂ થશે અને 10 જૂન સુધી ચાલશે. પરિણામ 15...

દિવાળી પર્વમાં કૂતરાઓની પણ સલામતી લેવા માટેની...

લોકો દિવાળીની ઉજવણી કરે પણ સાથોસાથ એમના પાલતુ શ્વાન અને રસ્તાઓ પર રહેતા કૂતરાઓની સલામતીની પણ કાળજી રાખે એ માટે 'હ્યુમન સોસાયટી ઇન્ટરનેશનલ-ઈન્ડિયા' દ્વારા અમુક ટિપ્સ આપવામાં આવી છે,...

કોરોના સામે ડોક્ટરોને રક્ષણઃ ભારતીય નિષ્ણાતોએ બનાવ્યું...

નવી દિલ્હીઃ કોરોના મહામારીએ દેશને જકડીને રાખ્યો છે. આખો દેશ આ મહામારીને મ્હાત આપવામાં લાગ્યો છે. આ બધા વચ્ચે આ બિમારીના તમામ પાસાં વિશે અભ્યાસ કરતા આઈઆઈટીના વૈજ્ઞાનિકો સતત...