Tag: safety cover
બાઈક-પર બેઠેલાં બાળકો-માટે પણ હેલ્મેટ-સેફ્ટી બેલ્ટ ફરજિયાત
નવી દિલ્હીઃ દેશભરમાં ટ્રાફિકને લગતા કાયદાઓમાં ટૂંક સમયમાં જ કડક ફેરફાર અમલમાં મૂકાનાર છે. ચાર વર્ષની વયનાં બાળકો માટે મોટરબાઈક પર સફર કરતી વખતે હેલ્મેટ પહેરવી ફરજિયાત બનાવાશે. કેન્દ્રીય...