Home Tags Religion

Tag: Religion

‘ગાયનું માંસ ખાનારાનું DNA અલગ’: સાધ્વી પ્રાચી

જયપુરઃ વિશ્વ હિન્દુ પરિષદનાં આક્રમક મિજાજવાળાં નેતા સાધ્વી પ્રાચીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતના એ વિધાનને કડક રીતે પ્રતિસાદ આપ્યો છે. ભાગવતે એમ કહ્યું હતું કે, ‘બધાં...

યોગ- ધર્મથી પરે

તમે કયો ધર્મ પાળો છો, તેનો યોગિક પદ્ધતિઓનો લાભ લેવાની તમારી ક્ષમતા સાથે, કોઈ સંબંધ નથી, કારણ કે યોગ એક ટેકનોલોજી છે. ટેકનોલોજી એવી વસ્તુ છે જે તમારી માન્યતાઓ...

મનના વિચારોને ઓળખો

જ્યારે આપણને ભયનો અનુભવ થાય ત્યારે મારા મનમાં કેવા વિચારો ચાલી રહ્યા છે? તે જોવો.  જરૂર તે નકારાત્મક વિચારો જ હશે. ઘણાં બધાં પ્રયત્નો કરવા છતાં પણ ખુશ નથી...

‘નાનપણમાં-નાસ્તિક હતી, પછી હિન્દુ-ધર્મ પ્રતિ આસ્થા વધી’

મનાલીઃ બોલીવૂડ અભિનેત્રી કંગના રણોત પોતાનાં અંગત જીવન વિશે જાહેરમાં મુક્તપણે બોલતી હોય છે. એણે પોતાનાં વિશે નવી જાણકારી એ આપી છે કે પોતે નાનપણમાં નાસ્તિક હતી. અને વિજ્ઞાનમાં...

શું સંકોચ “પાપ” છે?

પ્રશ્નકર્તા: સદગુરુ, તમે કહ્યું બુદ્ધિશાળી લોકો વિચારે છે. શું વિચારવું સંકોચ પેદા નથી કરતું? કૃષ્ણએ કહ્યું, સંકોચ એ પાપ છે. શું આ એક વિરોધાભાસ નથી? સદગુરુ: કૃષ્ણએ કહ્યું કે સંકોચ...

અસરકારક કૉમ્યુનિકેશન-એક કલા

આપણે પૃથ્વી પર પહેલો શ્વાસ લઈએ છીએ ત્યારથી આપણે આપણું કૉમ્યુનિકેશન શરુ કરી દઈએ છીએ. જન્મી ને તરત આપણે રડીએ છીએ અને આપણી માતા સાથે આપણું એ સૌથી પ્રથમ કૉમ્યુનિકેશન છે. આપણાં રડવાના અવાજ વડે, હલનચલન દ્વારા,...

‘લવ જિહાદ-વિરોધી’ કાયદા હેઠળ પહેલો કેસ નોંધાયો

લખનઉઃ ઉત્તર પ્રદેશ સરકારે નવા લાગુ કરેલા ‘ઉત્તર પ્રદેશ ગેરકાયદેસર ધર્મપરિવર્તન પ્રતિબંધક વટહૂકમ, 2020’ એટલે કે (લવ જિહાદ-વિરોધી કાયદા) અંતર્ગત પહેલો કેસ બરેલી જિલ્લાના દેવરનિયાં નગરમાં નોંધવામાં આવ્યો છે....

સફળ રિલેશનશીપની ત્રણ ચાવી

ગત સપ્તાહે જોયું તેમ રિલેશનશિપનું પ્રથમ સોપાન છે પોતાની જાત સાથેનું તાદાત્મ્ય! હળવો ખોરાક, યોગ, સારું વાંચન, કલા તથા ધ્યાન વડે સ્વયં સાથે પ્રગાઢ સંબંધ બંધાય એટલે બીજી વ્યક્તિ...

પોતાના પરિવર્તનથી સંસારનું પરિવર્તન

(બી. કે. શિવાની) અન્ય પ્રત્યે શુભ ભાવના ઉત્પન્ન કરવાની નથી હોતી. એવું નહીં કે બેસીને અન્ય પ્રત્યે વિચારું  કે તેની સાથે બધુ સારું થાય. આને શુભ ભાવના નહીં કહેવાય. શુભ...

સાધુ કૃષ્ણદાસનો સંદેશ : ‘તમારા ધર્મ પર...

મુંબઈના ભાગદોડવાળા જીવનમાં, ધસમસતાં ભાગતાં વાહનોની વચ્ચે, શરીરે પરસેવો થતો હોય, ધોધમાર વરસાદ વરસતો હોય તો પણ સાધુ કૃષ્ણદાસ જૂહુ સર્કલ સિગ્નલ પર જ ઊભા રહીને, ચહેરા પર મૃદુ...