Home Tags Reliance Entertainment

Tag: Reliance Entertainment

બોલીવૂડ હસ્તીઓના નિવાસો પર આવકવેરાના દરોડા

મુંબઈઃ આવકવેરા વિભાગના અધિકારીઓએ ઉદ્યોગપતિ અનિલ અંબાણીની રિલાયન્સ એન્ટરટેનમેન્ટ કંપનીની અત્રેની ઓફિસમાં ઝડતીની કાર્યવાહી હાથ ધરી હતી. અગાઉ સવારે, આવકવેરા વિભાગે બોલીવૂડ નિર્માતા અનુરાગ કશ્યપ, અભિનેત્રી તાપસી પન્નૂ અને નિર્માતા...

અક્ષયકુમારની ‘સૂર્યવંશી’ રિલીઝ થશે 2 એપ્રિલે

મુંબઈઃ ગયા વર્ષના કોરોના વાઈરસના ચેપ, લોકડાઉન અને અનેક પ્રકારના નિયંત્રણોને કારણે ઠપ થઈ ગયેલો હિન્દી ફિલ્મ ઉદ્યોગ ફરી બેઠો થઈ રહ્યો છે. દર્શકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં...

સ્પીલબર્ગ-રિલાયન્સની હોરર-ફિલ્મ ‘કમ પ્લે’ 27-નવેમ્બરે ભારતમાં રિલીઝ

મુંબઈઃ જિલિયન જેકબ્લ, જોન ગેલેગર જુનિયર, બાળ કલાકાર એઝી રોબર્ટસન અને વિન્સ્લો ફેગલી અભિનીત હોલીવૂડની હોરર ફિલ્મ ‘કમ પ્લે’ 27 નવેમ્બરે ભારતમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં એક દંપતી...