Home Tags Positive

Tag: positive

આપણે મજબૂત બનીએ અને બીજાને પણ મજબૂત...

આપણે મનમાં એવી ઉર્જા ઉત્પન્ન કરીએ કે જેથી આપણે પણ મજબૂત બનીએ અને બીજાને પણ મજબુત બનાવીએ. જ્યારે આપણે નાની નાની બાબતોમાં કે બાળકને સારા નંબર ન મળ્યા, પરિણામે...

કર્મ કરતા હોવાના ભાવ વગર ક્રિયાશીલ રહેવું!

દરેક કર્મ પાછળ કોઈ ચોક્કસ પરિણામ મેળવવાનું પ્રેરકબળ હોય છે.જ્યારે તમે દરેક કાર્ય અંતિમ પરિણામ કે કોઈ ચોક્કસ લક્ષ્ય ધ્યાનમાં રાખીને કરો છો ત્યારે પરિણામની અપેક્ષા તમારી કાર્ય કરવાની...

કેપ્ટન રોહિત શર્માને ઈંગ્લેન્ડમાં કોરોના થયો

લેસ્ટરઃ ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને કોરોનાવાઈરસ બીમારી લાગુ પડી છે. ગઈ કાલે એની કરાયેલી રેપિડ એન્ટીજેન ટેસ્ટ (RAT) પરથી આ માલુમ પડ્યું હતું. હાલ...

લતા મંગેશકરને કોરોના થતાં આઈસીયૂમાં દાખલ

મુંબઈઃ મહાન પાર્શ્વગાયિકા અને ભારત રત્ન સમ્માનિત લતા મંગેશકરને અહીં દક્ષિણ મુંબઈસ્થિત બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ઈન્ટેન્સિવ કેર યૂનિટ (આઈસીયૂ)માં દાખલ કરવામાં આવ્યા છે. 92-વર્ષીય લતાજીનાં ભત્રીજી રચનાસિંહે કહ્યું છે...

શું ઈચ્છાઓ ભાગ્યને આધીન હોય છે?

ન બદલી શકાય એ ભાગ્ય, ખરું? મોટેભાગે આપણે આમ સમજતાં હોઈએ છીએ. પ્રાચીન કાળમાં, કેટલાક ગુરુઓ આના માટે એક જ ઉપાય કરતા: તેઓ શિષ્યની ઇચ્છાઓને જ નિર્મૂળ કરી દેતા!...

કરીના-અમ્રિતા કોરોના-સંક્રમિત; સંપર્કમાં આવેલાઓને સતર્ક કરાયાં: અહેવાલ

મુંબઈઃ અખબારી અહેવાલો અનુસાર, મુંબઈ મહાનગરપાલિકાના સૂત્રોના જણાવ્યાનુસાર, બોલીવુડ અભિનેત્રીઓ કરીના કપૂર-ખાન અને અમ્રિતા અરોરાને કોરોનાવાઈરસ બીમારીનો ચેપ લાગુ પડ્યો છે. આ બંને સહેલીઓ સુપર સ્પ્રેડર બની શકે છે,...

ભાયખલા જેલમાં 39 મહિલા-કેદી, 6-બાળકોને કોરોના થયો

મુંબઈઃ અહીંના ભાયખલા વિસ્તારમાં આવેલી જેલમાં મહિલાઓનાં વિભાગમાં આશરે 39 મહિલા કેદીઓ અને એમનાં છ બાળકોને કોરોનાવાઈરસ બીમારી લાગુ થયાનું માલુમ પડ્યું છે. જેલનાં સૂત્રોના જણાવ્યા મુજબ, જ્યારે બીમાર...

આમિર કોરોનાનો શિકાર બન્યો; સંજયે રસી લીધી

મુંબઈઃ બોલીવૂડનો એક વધુ સિતારો કોરોનાવાઈરસની ઝપટમાં આવ્યો છે. સુપરસ્ટાર આમિર ખાનના પ્રવક્તાએ જ જાહેરાત કરી છે કે આમિરને કોરોના થયો છે અને એણે પોતાને ઘરમાં જ સેલ્ફ-ક્વોરન્ટીન કરી...

કોવિડ-પોઝિટીવ હોવા છતાં શૂટિંગ કર્યુઃ ગૌહરખાન સામે...

મુંબઈઃ અભિનેત્રી ગૌહર ખાન કાનૂની મુશ્કેલીમાં આવી ગઈ છે, કારણ કે કોરોના વાઈરસ માટે પોઝિટીવ ઘોષિત થઈ હોવા છતાં તેણે કથિતપણે એક ફિલ્મનું શૂટિંગ કરતાં મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)એ એની...

BSE-સ્ટાર-MF: નવેમ્બરમાં રૂ.370 કરોડનો નેટ ઈક્વિટી ઈન્ફ્લો

મુંબઈઃ દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર્સ પ્લેટફોર્મ BSE સ્ટાર એમએફ પર નવેમ્બર મહિનામાં પણ રૂ.370 કરોડનો નેટ ઈક્વિટી ઈન્ફ્લો રહ્યો છે, એની સામે નવેમ્બરમાં ઉદ્યોગમાં રૂ.12,917 કરોડની જાવક...