Home Tags PIL

Tag: PIL

‘શરાબની બાટલીઓ પર આરોગ્ય ચેતવણી દર્શાવો’

નવી દિલ્હીઃ સિગારેટના પેકેટો પર દર્શાવાય છે એ જ રીતે શરાબની બોટલો ઉપર પણ આરોગ્ય માટે હાનિકારક ચેતવણી દર્શાવવી જોઈએ એવી માગણી સાથે કોર્ટના આદેશની દાદ ચાહતી જનહિતની અરજી...

સુપરમાર્કેટ્સમાં વાઈન વેચવા દેવાના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સુપરમાર્કેટ્સ, જનરલ સ્ટોર્સ/કરિયાણાની દુકાનોમાં વાઈન વેચવાની રાજ્ય સરકારે આપેલી પરવાનગીને મુંબઈ હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. આ માટેની પીટિશન સંદીપ કુસાળકર નામના એક સામાજિક કાર્યકર્તાએ નોંધાવી છે. એમણે...

‘રસી ન લેનારાઓને લોકલ-ટ્રેનપ્રવાસની મનાઈનો નિર્ણય જનહિતનો’

મુંબઈઃ જે નાગરિકોએ કોરોના-પ્રતિરોધક રસીના બંને ડોઝ લીધા ન હોય એમને લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવાની પરવાનગી ન આપવાના પોતાના નિર્ણયનો મહારાષ્ટ્ર સરકારે મુંબઈ હાઈકોર્ટમાં બચાવ કર્યો છે. સરકારના નિર્ણયને પડકારતી...

સુભાષચંદ્ર બોઝની તસવીરવાળી ચલણી-નોટ છાપવાની નવી માગણી

કોલકાતાઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જેમ સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની તસવીરવાળી ચલણી નોટો પણ છાપવી જોઈએ અને કલકત્તા હાઈકોર્ટ એ માટે કેન્દ્ર સરકારને આદેશ આપે એવી માગણી કરતી એક...

સરકાર વાસ્તવિકતા બતાવે, આભાસી ચિત્ર નહીં: હાઇકોર્ટ

અમદાવાદઃ રાજ્ય સરકારની કોરોનાની કામગીરી અંગે સુઓમોટો PIL પર ગુજરાત હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામા પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી....

વધુપડતા વીજબિલની ફરિયાદોના મામલે હસ્તક્ષેપ કરવાનો મુંબઈ...

મુંબઈઃ કોરોના-લોકડાઉન સંકટ દરમિયાન લોકોને વધુપડતી રકમના વીજળીના બિલ ફટકારવામાં આવ્યા છે ત્યારે એમને આ મુસીબત સામે રાહતની દાદ માગતી બે જનહિતની અરજીઓમાં હસ્તક્ષેપ કરવાનો મુંબઈ હાઈકોર્ટે આજે ઈનકાર...

નકલી બાબાઓના આશ્રમો બંધ કરાવોઃ PIL પર...

નવી દિલ્હીઃ કોરોના વાઇરસ ફેલાવાના જોખમને ધ્યાનમાં રાખતાં નકલી (ફેક) બાબાઓ દ્વારા દેશભરમાં ચલાવવામાં આવતા આશ્રમો અને આધ્યાત્મિક કેન્દ્રોને બંધ કરવાનો કેન્દ્રને આદેશ આપતી એક જનહિતની અરજી (PIL)નો સુપ્રીમ...

હવે આ મંદિરનો મામલો પણ કોર્ટમાં પહોંચ્યોઃ...

નવીદિલ્હીઃ આઈઆઈટી ગુવાહાટી કેમ્પસમાં એક મંદિરને લઈને સંસ્થાના વહીવટ અને ત્યાંના એક શિક્ષક વચ્ચે મુકાબલો જામ્યો છે. સહાયક પ્રોફેસર બ્રિજેશ રાયે આક્ષેપ કર્યો છે કે મંદિરનું બાંધકામ ચાર વર્ષ...

કોચિંગ સેન્ટરો માટે નિયમો બનાવવા સુપ્રીમ કોર્ટમાં...

નવી દિલ્હીઃ સૂરતના ટ્યુશન ક્લાસીસમાં થયેલી આગની ઘટનાને લઈને સુપ્રીમ કોર્ટમાં એક જાહેરહિતની અરજી કરવામાં આવી છે. ખાનગી કોચિંગ સેન્ટર માટે નિયમોનું ગઠન કરવામાં આવે એવી માગ સાથે સુપ્રીમમાં...

સારા અલી ખાનની ડેબ્યૂ ફિલ્મ ‘કેદારનાથ’ વિરુદ્ધની...

મુંબઈ - સુશાંતસિંહ રાજપૂત અને સારા અલી ખાન અભિનીત નવી હિન્દી ફિલ્મ 'કેદારનાથ' પર પ્રતિબંધ મૂકવા માટે કરવામાં આવેલી એક જનહિતની અરજીને મુંબઈ હાઈકોર્ટે આજે ફગાવી દીધી છે. આ...