Tag: Pharma Sales
લોકડાઉનની અસરઃ દેશમાં દવાઓનું વેચાણ ઘટી ગયું
નવી દિલ્હીઃ માર્ચની તુલનાએ એપ્રિલમાં મેડિસીનના વેચાણમાં આશરે 19 ટકાનો ઘટાડો નોંધાયો હતો. કોવિડ-19ને ફેલાતો રોકવા માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની તે અસર છે. દેશની ટોચની 20 કંપનીઓ પૈકી સિપ્લાના વેચાણમાં...