Home Tags Payment

Tag: Payment

18-એપ્રિલે RTGS સેવા 14-કલાક માટે બંધ રહેશે

મુંબઈઃ આવતી 18 એપ્રિલના રવિવારે એક દિવસ માટે તમામ બેન્કોની RTGS (રીયલ-ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ) સેવા મધરાતે 12થી બીજા દિવસે બપોરે 2 વાગ્યા સુધી ઉપલબ્ધ નહીં હોય, એમ ભારતીય રિઝર્વ...

એનએસઈએલ કેસઃ સર્વોચ્ચ અદાલતે કેતન શાહની વાંધા-અરજીને...

નવી દિલ્હીઃ દેશમાં સર્વત્ર ગાજેલા નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (એનએસઈએલ)ના પૅમેન્ટ કટોકટીના પ્રકરણમાં સર્વોચ્ચ અદાલતે કેતન શાહની સ્પેશિયલ લીવ પીટિશનને ફગાવી દીધી છે. આ ચુકાદાને પગલે હવે એનએસઈએલના નાના...

NSEL-કેસઃ નાના દાવેદારોને નાણાં ચૂકવવાનો હાઈકોર્ટનો આદેશ

મુંબઈઃ વર્ષ 2013માં બહાર આવેલા નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (એનએસઈએલ)ના પૅમેન્ટ કટોકટીના કેસમાં ફરી એક વાર લેણદારોનાં નાણાં ચૂકવણીની પ્રક્રિયામાં અવરોધ ઊભો થયો છે. નોંધનીય છે કે રોકાણકારોના તારણહાર...

સોમવારથી ટોલ-પ્લાઝા ‘ફાસ્ટેગ’વાળાઃ ફાસ્ટેગ નહીં તો દંડ-ડબલ

નવી દિલ્હીઃ દેશમાં તમામ નેશનલ હાઈવે પર 15/16 ફેબ્રુઆરીની મધરાતથી એટલે કે આવતીકાલ, સોમવારથી ટોલ પ્લાઝા (FASTag) ‘ફાસ્ટેગ’વાળા બની જશે. ટુ-વ્હીલર વાહનોને બાદ કરતાં તમામ વાહનો માટે 15 ફેબ્રુઆરીથી...

અમારી પેમેન્ટ સેવા સુરક્ષિત છેઃ વોટ્સએપ

નવી દિલ્હીઃ લોકપ્રિય મેસેજિંગ સેવા વોટ્સએપે તેની પેમેન્ટ સેવા સિસ્ટમ સુરક્ષિત અને વિશ્વસનીય નથી તેમજ ઈઝરાયલી જાસૂસી સ્પાઈ સોફ્ટવેર પેગેસસ દ્વારા એને હેક કરી શકાય છે એવા દાવાઓને આજે...

વોટ્સએપથી પણ પેમેન્ટ કરી શકાશેઃ સરકારે મંજૂરી...

નવી દિલ્હીઃ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)એ ફેસબુકની માલિકીની મેસેજિંગ એપ વોટ્સએપને દેશમાં તબક્કાવાર રીતે પેમેન્ટ્સ (ચુકવણી) સેવા ‘વોટ્સએપ પે’ શરૂ કરવાની ગઈ કાલે મંજૂરી આપી દીધી છે....

વરિષ્ઠ નાગરિકોને સમયસર પેન્શન ચૂકવોઃ સરકારોને SCનો...

 નવી દિલ્હીઃ કોવિડ-19 સંકટ દરમ્યાન બધા વરિષ્ઠ નાગરિકોને સમયસર વૃદ્ધાવસ્થાનું પેન્શન ચૂકવવા, માસ્ક, સેનિટાઇટર અને આવશ્યક ચીજવસ્તુઓ સેવાઓ પૂરી પાડવાનો સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આદેશ આપ્યો છે....

નવા વર્ષનો જલસોઃ લાઈસન્સ ફી ચૂકવ્યા વગર...

મુંબઈ - મુંબઈ હાઈકોર્ટે દેશભરમાં 98 રેસ્ટોરન્ટ્સ, પબ્સ તથા હોટેલ્સને આદેશ આપ્યો છે કે એમણે નવા વર્ષની પૂર્વસંધ્યાના ઉજવણી કાર્યક્રમો વખતે કોપીરાઈટને લગતી પરવાનગી મેળવ્યા વગર અમુક ચોક્કસ લોકપ્રિય...

હવે અંગૂઠાથી થશે પેટ્રોલ-ડીઝલનું પેમેન્ટ, કેશ-કાર્ડની જંજટથી...

નવી દિલ્હી- આગામી સમયમાં કેન્દ્ર સરકાર દેશના પેટ્રોલ પંપો ઉપર નવી સિસ્ટમ લાગૂ કરવા જઈ રહી છે. આ સિસ્ટમ અમલમાં આવ્યા બાદ પેટ્રોલ પંપ ઉપર ઈંધણ ભરાવવા માટે રોકડ...