Home Tags New Year

Tag: New Year

રિતીકની પિતરાઈ બહેન પશ્મીના છે કાર્તિકની નવી-ગર્લફ્રેન્ડ?

મુંબઈઃ ફ્રાન્સનું પાટનગર પેરિસ દુનિયાનું સૌથી રોમેન્ટિક શહેર ગણાય છે. બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યન નવા વર્ષની ઉજવણી કરવા ત્યાં પહોંચી ગયો છે. એ પેરિસ ગયો છે તે કંઈ મોટા...

નવાવર્ષનું સ્વાગતઃ મધરાત બાદ વિશેષ લોકલ-ટ્રેનો દોડાવાશે

મુંબઈઃ નવા વર્ષનું સ્વાગત કરવા માટે શહેરીજનો પૂર્વ મધ્યરાત્રીએ મોટી સંખ્યામાં ફરવા નીકળતા હોવાથી તેમની રાહત માટે પશ્ચિમ અને મધ્ય રેલવે દ્વારા વિશેષ લોકલ ટ્રેનો દોડાવવામાં આવનાર છે. લોકો...

નવું વર્ષ… નવા વિચાર… નવા દષ્ટિકોણ

વિક્રમ સંવંત 2079નું વર્ષ આરંભાઈ ગયું. અને ગ્રહણનો મોક્ષ થઈ વરસ બેસી ગયું છે ત્યારે થોડીક વાતો નવા સંકલ્પોની. વર્ષ જે વીતી ગયું એમાં શું કર્યું અને હવે શું...

દુર્ઘટના પછી વૈષ્ણોદેવીનાં દર્શન માટે માત્ર ઓનલાઇન...

કટરાઃ વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગની બનેલી દુર્ઘટનામાંથી બોધપાઠ લાઈને અધિકારીઓએ હવે સુરક્ષા-વ્યવસ્થાનો કડક બંદોબસ્ત કરી દીધો છે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે મંગળવારે ઘોષણા કરી હતી કે યાત્રા માટે યાત્રાની...

મણિનગરમાં મેથોડિસ્ટ ચર્ચમાં નવા વર્ષની ઉજવણી થઈ

અમદાવાદઃ કોરોના રોગચાળા, મોંઘવારી સહિતની અનેક કપરી પરિસ્થિતિ વચ્ચે શહેરવાસીઓ પણ 2021માં હેમખેમ પસાર થયા હતા. હવે આવનારું 2022નું વર્ષ  મંગળમય બની રહે તેવી આશા-અપેક્ષાઓ વચ્ચે 2021ના વર્ષને અલવિદા...

વૈષ્ણોદેવી મંદિરમાં ‘મોત’ની ધક્કામુક્કીઃ 13નાં મોત, 15...

જમ્મુઃ જમ્મુ અને કાશ્મીરના માતા વૈષ્ણોદેવી મંદિરમાં નવા વર્ષે દુખદ ઘટના બની છે. મંદિરમાં ભાગદોડમાં 13 શ્રદ્ધાળુઓનાં મોત થયાં છે અને 15 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. શ્રદ્ધાળુઓની ભારે ભીડને...

નવું વર્ષ, નવી પહેલ, અમદાવાદ એરપોર્ટ પર...

ઐતિહાસિક વારસો અને અર્વાચીન ટેકનોલોજીથી સુસ્વાગતમ્ -2022 2021ની આપદાઓને મ્હાત આપી નવા વર્ષ 2022ને વધાવવા અમદાવાદ એરપોર્ટ પર અનોખો થનગનાટ જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટને નખશીખ નવોઢાની જેમ શણગારવામાં...

ઓમિક્રોનમાં વધારા છતાં પ્રવાસીઓનો ઉજવણી માટે ગોવામાં...

પણજીઃ દેશમાં અને વિશ્વમાં કોરોના વાઇરસનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ઝડપથી પ્રસરી રહ્યો છે. દેશમાં ઓમિક્રોનના અત્યાર સુધીમાં 961 કેસો નોંધાઈ ચૂક્યા છે, તેમ છતાં દેશના વિવિધ ભાગોમાંથી પ્રવાસીઓ નવા...

આજથી 144મી-કલમ લાગુ; 7-જાન્યુઆરી સુધી અમલમાં રહેશે

મુંબઈઃ શહેરમાં કોરોનાવાઈરસના ઓમિક્રોન વેરિઅન્ટના કેસ ખૂબ વધી જતાં જિલ્લા વહીવટીતંત્રના આદેશાનુસાર, મુંબઈ પોલીસે શહેરભરમાં આજથી 144મી કલમ લાગુ કરી દીધી છે, જે 7મી જાન્યુઆરી, 2022 સુધી અમલમાં રહેશે....