Tag: Narendra Chanchal
સુપ્રસિદ્ધ ગાયક, ભજનસમ્રાટ નરેન્દ્ર ચંચલનું નિધન
નવી દિલ્હીઃ જાણીતા ગાયક અને ભજનસમ્રાટ તરીકે પ્રખ્યાત થયેલા નરેન્દ્ર ચંચલનું આજે અહીં નિધન થયું છે. તે 80 વર્ષના હતા. પોતાના મધુર સ્વર અને ભજનો દ્વારા ભક્તિ ભાવનાનો પ્રસાર...