Home Tags Myanmar

Tag: Myanmar

UNHCR મીટમાં ફિલ્મ ‘કાંતારા’ની ભારે પ્રશંસા થઈ

જિનિવાઃ કન્નડ બ્લોકબસ્ટર ફિલ્મ કાંતારાને 17 માર્ચે જિનિવાની પાથે બાલેક્સર્ટ થિયેટરમાં કરવામાં આવી હતી, જેમાં સંયુક્ત રાષ્ટ્રના પ્રતિનિધિ, જર્મની બ્રાઝિલ UNCTAD (યુમાઇટેડ નેશન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ)નાં આતરરાષ્ટ્રીય સંગઠનોના...

મ્યાનમાર-ભારત સરહદે 6.0નો-ભૂકંપ; કોલકાતા, ગુવાહાટી પણ ધ્રૂજ્યા

કોલકાતાઃ મ્યાનમાર-ભારત સરહદ પરના વિસ્તારોમાં સ્થાનિક સમય મુજબ આજે વહેલી સવારે 6.15 વાગ્યે 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યૂરો-મેડિટરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટરના જણાવ્યા મુજબ, આ ભૂકંપ મ્યાનમારના ચિન રાજ્યના થાનલાંગ નગરથી...

કોરોનાનાં વળતાં પાણીઃ ઝીરો કોરોના સંક્રમણ આ...

જિનિવાઃ છેલ્લાં બે વર્ષથી વિશ્વમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે, પણ હવે કોરોનાનાં વળતાં પાણી થયાં હોવા એમ લાગી રહ્યું છે. આ રોગચાળા સામે વિશ્વમાં 50 લાખ લોકોએ જીવ...

સેનાનો-પ્રકોપઃ 550 લોકોનાં મોત, 2800 લોકોની ધરપકડ

મ્યાનમારઃ મ્યાનમારમાં એક ફેબ્રુઆરી, 2021થી સેનાના તખતાપલટા પછીથી સેનાની ક્રૂરતા જારી છે. સેનાના તખતાપલટાની વિરુદ્ધ વિરોધ-પ્રદર્શનોને દબાવી રહેવા માટે મ્યાનમારની સેનાની સરકાર લોહીની હોળી રમી રહી છે. એક માનવાધિકાર...

મ્યાનમારમાં ‘લોહિયાળ-બુધવાર’: દળોએ 38 લોકોને ઠાર કર્યા

યાંગોનઃ મ્યાનમારના સુરક્ષા દળોએ ગયા મહિને સેનાના તખતાપલટની સામે દેશભરમાં પ્રદર્શન કરી રહેલા દેખાવકારો પર બુધવારે ગોળીબાર કર્યો હતો, જેમાં 38 લોકો માર્યા ગયા હતા. સંયુક્ત રાષ્ટ્રએ એને ખૂની...

મ્યાનમારમાં તખતાપલટઃ રસ્તા પર બખતરબંધ-ગાડીઓ, ઇન્ટરનેટ શરૂ

નવી દિલ્હીઃ મ્યાનમારના કેટલાંક શહેરોમાં તખતાપલટ પછી સેનાની બખતરબંધ ગાડીઓએ સ્થિતિ વધુ તણાવપૂર્ણ બનાવી હતી. સ્થાનિક સમય એક વાગ્યાથી દેશમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી, પણ હાલ ઇન્ટનેટ...

મ્યાનમારના પ્રવાસે આવતા ભારતીયોને યાંગૂનમાંની દૂતાવાસની ચેતવણી

યાંગૂન/નવી દિલ્હીઃ મ્યાનમાર દેશના પાટનગર યાંગૂનમાંની ભારતીય દૂતાવાસે તમામ ભારતીય નાગરિકો જોગ ચેતવણી ઈસ્યૂ કરીને એમને જણાવ્યું છે કે તેઓ મ્યાનમાર આવવાનું ટાળે. અથવા જો આ દેશની મુલાકાતે આવવું...

કોરોનાનો વૈશ્વિક મરણાંક 4000; ભારતે મ્યાનમાર સાથેની...

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાઈરસનો શિકાર બનેલા લોકોની સંખ્યા વધીને 46 થઈ છે. વિશ્વસ્તરે તો આ વાઈરસે અનેક લોકોનો ભોગ લીધો છે. કુલ મરણાંક 4000 પર પહોંચી ગયો છે. ભારતમાં...

સુરતની ‘બાઈકિંગ ક્વીન્સ’ની ચીન, નેપાળની સફરોનું ટીઝર…

સુરતની ત્રણ 'બાઈકિંગ ક્વીન્સ' - ડૉ. સારિકા મહેતા, જિનલ શાહ અને ૠતાલી પટેલ આંતરરાષ્ટ્રીય બાઈક સફર પર નીકળી છે. એમણે ભારતની પડોશના ચીન અને નેપાળની સફર પૂરી કરી લીધી...

સુરતની બહાદુર બાઈકિંગ ક્વીન્સ તાસ્કંદ પહોંચી 

ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય સફર પર નીકળેલી ગુજરાતના સુરત શહેરની બાઈકિંગ ક્વીન્સ નેપાળ, ચીન, કિર્ગીસ્તાન થઇને હવે ઉઝબેકિસ્તાનના તાસ્કંદ શહેરમાં પહોંચી છે. સુરતની બાઈકિંગ કવીન્સ નામના મહિલા બાઇકર્સનાં ગ્રુપ પૈકીની 3 મહિલાઓ ડૉ....