Home Tags Mosque

Tag: mosque

પાકિસ્તાનમાં મસ્જિદમાં બ્લાસ્ટ, 28 ના મોત, 150થી...

બોમ્બ બ્લાસ્ટથી પાકિસ્તાન ફરી એકવાર હચમચી ગયું છે. પેશાવરની એક મસ્જિદમાં સોમવારે (30 જાન્યુઆરી) બપોરે જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયો હતો. પેશાવરના પોલીસ લાઈન્સ વિસ્તારમાં આવેલી મસ્જિદમાં જોહરની નમાજ દરમિયાન...

કાબુલમાં નમાજ દરમિયાન મસ્જિદમાં વિસ્ફોટ, અનેક લોકોના...

કાબુલ શહેરના પશ્ચિમી જિલ્લા કોહાટ-એ-સાંગીમાં શુક્રવારની નમાજ દરમિયાન મસ્જિદમાં વિસ્ફોટ થયો હતો. પ્રારંભિક અહેવાલોમાં, ઘણા લોકો માર્યા ગયા અને ઘાયલ થયા હોવાનું કહેવાય છે. હાલમાં આ વિસ્ફોટમાં કેટલા લોકો...

ઈમામોના પ્રમુખે RSSના ભાગવતને ‘રાષ્ટ્રપિતા’ તરીકે ઓળખાવ્યા

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે આજે અહીંની એક મસ્જિદની મુલાકાત લીધી હતી. ત્યાં તેઓ ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશન સંસ્થાના વડા ઉમર એહમદ ઈલ્યાસીને મળ્યા હતા....

કાબુલની મસ્જિદમાં બોમ્બધડાકોઃ 30નાં મોત, 40થી વધુ...

કાબુલઃ કાબુલમાં એક મસ્જિદમાં નમાજ દરમ્યાન થયેલા બોમ્બધડાકામાં 30 લોકોનાં મોત થયાં છે, જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા છે. ચારે બાજુ પ્રસરેલા માતમ એ વાતના પુરાવા આપી રહ્યા...

જમ્મુના ભદેરવાહ નગરમાં કોમી તંગદિલીને કારણે કર્ફ્યૂ

જમ્મુઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના જમ્મુ ક્ષેત્રના ડોડા જિલ્લાના ભદેરવાહ નગરમાં વહીવટીતંત્રએ ગઈ કાલ મોડી સાંજથી કર્ફ્યૂ લાગુ કર્યો છે. કોઈ અપ્રિય ઘટના ન બને એટલા માટે પ્રશાસને...

જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળ્યું એ જગ્યાને કોર્ટે...

વારાણસીઃ અહીંની સિવિલ અદાલતે આજે આદેશ આપ્યો છે કે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં સર્વેક્ષણ દરમિયાન જે તળાવમાંથી શિવલિંગ મળી આવ્યું છે તેને કબજામાં લેવું, સીલ કરી દેવું. જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં...

મંદિર-મસ્જિદનું એક જ પ્રવેશદ્વારઃ કોમી એખલાસનું ઉત્તમ...

કાનપુરઃ દેશમાં ચાલી રહેલા કોમી ટેન્શન છતાં ઉત્તર પ્રદેશના કાનપુરવાસીઓ કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. કાનપુરવાસીઓ એક જગ્યાએ ‘અઝાન’ અને ‘આરતી’ કરીને શાંતિ અને ભાઇચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું...

પાકિસ્તાનની મસ્જિદમાં બોમ્બવિસ્ફોટે 56નો ભોગ લીધો

પેશાવરઃ પાકિસ્તાનના વાયવ્ય સરહદ પ્રાંતના પેશાવર શહેરમાં આજે એક મસ્જિદમાં શુક્રવારની નમાઝ પઢવામાં આવી રહી હતી એ વખતે પ્રચંડ બોમ્બ વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા 56 જણ માર્યા ગયા છે...

બધે ઠેકાણે શિયા-મુસ્લિમોને ટાર્ગેટ બનાવીશુંઃ ISની ચેતવણી

કાબુલઃ 60 નમાઝીઓના મરણ અને 80થી વધુને ઘાયલ કરનાર અફઘાનિસ્તાનના કંદહાર પ્રાંતની એક મસ્જિદના એક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટના બે દિવસ બાદ આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે ધમકી આપી છે...

અફઘાનિસ્તાનમાં જીવલેણ હવાઈ હુમલામાં 12 બાળકોનાં મોત

કાબુલઃ અફઘાનિસ્તાનના ઉત્તરી તખાર પ્રાંતમાં એક મસ્જિદ પર હવાઈ હુમલો થયો હતો, જેમાં કમસે કમ 12 બાળકોનાં મોત થયાં છે અને અન્ય કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા છે, એમ અધિકારીઓએ...