Home Tags MNS

Tag: MNS

રાજનું રાજકારણઃ ‘મનસે’ પાર્ટીએ હવે ટાર્ગેટ બનાવ્યા...

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ હજી ગઈ કાલે રવિવારે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 'ગુજરાતલક્ષી' નીતિઓ વિશે આકરી ટીકા કર્યા બાદ એમની 'મનસે' પાર્ટીના કાર્યકર્તાઓએ આજે મુંબઈ અને...

મુંબઈમાં ઓલા, ઉબેરના ડ્રાઈવરો આજથી બેમુદત હડતાળ...

મુંબઈ - ખાનગી કેબ કંપનીઓ ઓલા અને ઉબેરના ડ્રાઈવરો આજથી બેમુદત હડતાળ પર છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીના ટેકાવાળા ટ્રાન્સપોર્ટ યુનિયન - મહારાષ્ટ્ર નવનિર્માણ વાહતુક સેનાની આગેવાની હેઠળ આ...

શરદ પવાર અને રાજ ઠાકરે, મુલાકાત અને...

મહારાષ્ટ્રના બે નેતાઓ શરદ પવાર અને રાજ ઠાકરે એક મંચ પર ભેગા થયાં હતાં. એક જ રાજ્યના પણ હરીફ એવા બે નેતાઓ જાહેર મંચ પર મળે તેની નવાઈ નથી...

મનસે કાર્યકરોએ મુંબઈમાં કોંગ્રેસના મુખ્યાલયમાં ઘૂસી તોડફોડ...

મુંબઈ - રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીના કાર્યકર્તાઓએ આજે દક્ષિણ મુંબઈમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશન નજીક આવેલી કોંગ્રેસ પાર્ટીની મુખ્ય કચેરીમાં ઘૂસીને તોડફોડ કરી હતી. પાર્ટીએ...

રાજ ઠાકરેનો વટ રહ્યો, થાણેમાં જાહેર સભા...

મુંબઈ - મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે પડોશના થાણે શહેરમાં ૧૮ નવેમ્બરે શનિવારના રોજ જાહેર સભા યોજવાના છે. રસ્તાઓ પર ગેરકાયદેસર ફેરિયાઓના ત્રાસના મામલે પોતાનો રોષ વ્યક્ત કરવા...

મુંબઈમાં સ્ટેશન પરિસરમાંથી ફેરિયાઓને ‘મનસે’ સ્ટાઈલમાં હટાવવાનું...

મુંબઈ - એલફિન્સ્ટન રોડ રેલવે સ્ટેશનના ફૂટઓવર બ્રિજ પર નાસભાગની દુર્ઘટનામાં 23 જણનાં મરણ નિપજ્યા બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેવા પાર્ટીએ મુંબઈમાં રેલવે પરિસરમાંથી એટલે કે રેલવે સ્ટેશનથી 150 મીટરના...

ફેરિયાઓના મામલે રેલવેતંત્રને રાજ ઠાકરેની ૧૫-દિવસની ડેડલાઈન

મુંબઈ - પશ્ચિમ રેલવેના લોકલ નેટવર્ક પરના સ્ટેશન એલફિન્સટન રોડના ફૂટઓવર બ્રિજ પર તાજેતરમાં 23 જણનો ભોગ લેનાર નાસભાગની દુર્ઘટના બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીએ આજે શહેરમાં 'સંતાપ મોરચો'...

મુંબઈમાં રેલવે સેવાઓ નહીં સુધારો ત્યાં સુધી...

મુંબઈ - 23 નિર્દોષ રેલવે પ્રવાસીઓનું ચગદાઈને કરૂણ રીતે મોત નિપજવાની 29 સપ્ટેંબરના શુક્રવારે એલફિન્સ્ટન રેલવે સ્ટેશનના ફૂટઓવર બ્રિજ પર બનેલી દુર્ઘટના વિશે પ્રત્યાઘાત આપતાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા...