Home Tags Loksabha

Tag: Loksabha

પેન-કાર્ડ, આધાર-કાર્ડ લિન્ક કરવા 31-માર્ચ છેલ્લી તારીખ

નવી દિલ્હીઃ પર્મનન્ટ એકાઉન્ટ નંબર (PAN)ને આધાર કાર્ડ સાથે જોડવાનું સમયમર્યાદા 31 માર્ચે પૂરી થશે. જો તમારો પેન-નંબર તમારા આધાર-કાર્ડ સાથે લિન્ક નથી તો તમારું પેન-કાર્ડ આવતા મહિને નિષ્ક્રિય...

જમ્મુ-કશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશેઃ ગૃહપ્રધાન

નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રના પહેલા તબક્કામાં છેલ્લા દિવસે શનિવારે લોકસભામાં જમ્મુ-કશ્મીર પુનર્ગઠન વિધેયક, 2021 પસાર થઈ ગયો છે. રાજ્યસભામાં આ બિલ પહેલાં પસાર થઈ ચૂક્યું છે. જોકે કેન્દ્રીય...

સિન્હા પરિવારના 3-સભ્યો બે-વર્ષમાં 3-બેઠક પર હાર્યા

પટનાઃ બિહારમાં ‘બિહારી બાબુ’ શત્રુઘ્ન સિન્હાનો આ એ પરિવાર છે, જેના ત્રણ સભ્યો છેલ્લાં બે વર્ષમાં બે ચૂંટણીમાં હારીને હવે ઘેર બેઠાં છે. ભાજપમાં રહીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની...

હવે સહકારી બેન્કો પણ આવશે RBIની દેખરેખ...

નવી દિલ્હીઃ બેન્ક ગ્રાહકોનાં હિતોની સુરક્ષા કરવા માટે બેન્કિંગ રેગ્યુલેશન બિલને લોકસભા પછી રાજ્યસભામાં પણ મંજૂરી મળી ગઈ છે. આ નવા કાનૂન હેઠળ દેશની સહકારી બેન્કો ભારતીય રિઝર્વ બેન્કની...

સંસદનું ચોમાસુ સત્ર સમય પહેલાં આટોપી લેવાય...

નવી દિલ્હીઃ કોરોનાના પ્રકોપને લીધે સંસદનું મોન્સુન સત્ર એક ઓક્ટોબર પહેલાં પૂરું કરવા પર વિચાર થઈ રહ્યો છે. જોકે આ વિશે કોઈ અંતિમ નિર્ણય લેવામાં નથી આવ્યો. સરકાર અને...

નવું સંસદભવન બાંધવાનો કોન્ટ્રાક્ટ ટાટા પ્રોજેક્ટ્સને મળ્યો

નવી દિલ્હીઃ ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડે 861.90 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા નવા સંસદભવન બિલ્ડિંગનો કોન્ટ્રેક્ટ હાંસલ કરી લીધો છે. સેન્ટ્રલ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટે (CPWC) સંસદભવનની નવી ઈમારતના નિર્માણ માટે ફાઇનાન્સિયલ...

ચોમાસુ સત્રના પહેલા દિવસે 25 સંસદસભ્યો કોરોના...

નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે 25 સંસદસભ્યોના કોરોના વાઇરસના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે, એમ સચિવાલયના અધિકારીઓએ જણાવ્યું હતું. જુનિયર રેલવેપ્રધાન સુરેશ અંગાડી, ભાજપનાં મીનાક્ષી લેખી, અનંતકુમાર લેખી,...

સરકાર 50 મોટા ડિફોલ્ટર્સના નામ જણાવેઃ રાહુલ...

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે લોકસભામાં નરેન્દ્ર મોદી સરકાર પર દેશની 50 મોટી બેંકના દેવાદારોને બચાવવાનો આરોપ લગાવ્યો તો નાણા રાજ્યમંત્રીએ કહ્યું કે, કોંગ્રેસ નેતા મુદ્દા પર...

એરપોર્ટ પર સ્ક્રિનિંગમાં બેદરકારીની શક્યતા નથીઃ સ્વાસ્થ્ય...

નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રનું બીજું ચરણ સોમવારથી શરુ થયું છે. લોકસભામાં આજે સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે સ્ક્રિનિંગમાં બેદરકારીની કોઈ શક્યતા જ નથી. 30 એરપોર્ટ પર સ્ક્રિનિંગ કરવામાં...

કોંગ્રેસના સાત સંસદસભ્ય લોકસભા સત્રના અંત સુધી...

નવી દિલ્હીઃ લોકસભાના સ્પીકર પર સંસદની કાર્યવાહી દરમ્યાન કાગળ ફેંકવા બદલ કોંગ્રેસના સાત સંસદસભ્ય સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્પીકરે તેમને એ વખતે જ પૂરા સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા...