Home Tags Lieutenant Governor

Tag: Lieutenant Governor

પુડુચેરીમાં રાષ્ટ્રપતિ શાસન લાગશેઃ સૂત્ર

પુડુચેરીઃ પુડ્ડુચેરીના મુખ્ય પ્રધાન વી. નારાયણસામી અને સત્તારૂઢ કોંગ્રેસ-દ્રમુખ ગઠબંધનના વિધાનસભ્યોએ સોમવારે વિશ્વાસમતમાં સરકારની હાર પછી ઉપ-રાજ્યપાલ તમિલિસાઇ સુંદરરાજનને રાજીનામાં સોંપ્યાં હતાં. આ પહેલાં વિધાનસભામાં વિશ્વાસમત પ્રસ્તાવ પર મતદાનથી...

જમ્મુ-કશ્મીરમાં હવે કોઈ પણ જમીન ખરીદી શકશે

નવી દિલ્હીઃ કેન્દ્રએ એક મહત્ત્વપૂર્ણ પગલામાં વિવિધ કાયદામાં સંશોધન કરીને જમ્મુ અને કાશ્મીરની બહારના લોકો માટે કેન્દ્ર શાસિત પ્રદેશ (UT)માં જમીન ખરીદવાનો માર્ગ મોકળો કર્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા...