Tag: Kisan Putra
જગદીપ ધનખડને બંધારણનું ઉત્તમ જ્ઞાન છેઃ મોદી
નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિ પદની આગામી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)ના ઉમેદવાર તરીકે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડની કરવામાં આવેલી પસંદગી અંગે વડા પ્રધાન...