Home Tags Kamala Harris

Tag: Kamala Harris

શાંતિ સેઠી નિમાયાં કમલા હેરિસનાં સંરક્ષણ સલાહકાર

વોશિંગ્ટનઃ અમેરિકાના નૌકાદળનાં પીઢ ભારતીય-અમેરિકન મહિલા અધિકારી શાંતિ સેઠીનો અમેરિકાનાં ઉપપ્રમુખ કમલા હેરિસનાં કાર્યાલયમાં એમનાં એક્ઝિક્યૂટિવ સેક્રેટરી અને સંરક્ષણ સલાહકાર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. શાંતિ સેઠીએ 2010ના ડિસેમ્બરથી...

DC હાઇસ્કૂલોને સતત ત્રીજા-દિવસે બોમ્બની ધમકી મળી

વોશિંગ્ટનઃ વોશિંગ્ટન ડીસીમાં રહેલી પબ્લિક હાઇ સ્કૂલોમાં એક ટીનેજરની ધરપકડ કર્યા છતાં એક પછી એક એમ સતત ત્રીજા દિવસે બોમ્બની ધમકીઓ મળી હતી. આ ધમકીઓ પણ એક બાજુએથી મળી...

મોદીએ કમલા હેરિસને ભારત આવવાનું આમંત્રણ આપ્યું

વોશિંગ્ટનઃ અમેરિકાની ચાર દિવસની સત્તાવાર યાત્રા પર ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે અહીં અમેરિકાનાં પ્રથમ બિન-શ્વેત મહિલા ઉપપ્રમુખ કમલા હેરિસને મળ્યા હતા અને એમને ભારતની મુલાકાતે આવવાનું...

મોદીનું અમેરિકામાં ઉષ્માભર્યું સ્વાગત; શુક્રવારે બાઈડનને મળશે

વોશિંગ્ટનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચાર-દિવસની સત્તાવાર યાત્રા માટે અમેરિકા પહોંચી ગયા છે. તેઓ આવતીકાલે પાટનગર વોશિંગ્ટન ડી.સી.માં વ્હાઈટ હાઉસ ખાતે અમેરિકી પ્રમુખ જૉ બાઈડન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે....

મોદી અમેરિકામાં કદાચ હેરિસ, કૂકને મળશે

વોશિંગ્ટનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ જ અઠવાડિયે અમેરિકાની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ અમેરિકાનાં ઉપપ્રમુખ કમલા હેરિસ અને એપલ કંપનીના વડા ટીમ કૂકને મળે એવી ધારણા છે. મોદીની...

રસી-સપ્લાયની ખાતરીઃ મોદીએ કમલા હેરિસનો આભાર માન્યો

નવી દિલ્હીઃ અમેરિકાનાં ઉપપ્રમુખ કમલા હેરિસે ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી હતી અને વૈશ્વિક કોરોના-પ્રતિરોધક રસીની વહેંચણી અંગે અમેરિકાએ અપનાવેલી વ્યૂહરચનાના ભાગ રૂપે...

કોવિડ19ના પડકારોથી ઘેરાયેલો ભારતમાં કમલા હેરિસનો પરિવાર

વોશિંગ્ટનઃ અમેરિકી ઉપરાષ્ટ્રપ્રમુખ કમલા હેરિસના મામા જી. બાલાચંદ્રન આ વર્ષે 80 વર્ષના થયા છે અને જો કોરોના રોગચાળો આટલો ફેલાયો ન હોત તો તેઓ પરિવારના સભ્યો સાથે તેમના જન્મદિવસની...

કમલા હેરિસના નિવાસસ્થાનની બહાર હથિયારધારી વ્યક્તિની ધરપકડ

વોશિંગ્ટનઃ વોશિંગ્ટન ડીસી પોલીસે બુધવારે એક વાહનમાંથી એક રાઇફલ અને ગોળા બારુદની સાથે ઉપરાષ્ટ્રપ્રમુખ કમલા હેરિસના સત્તાવાર નિવાસસ્થાન યુએસ નેવલ ઓબ્ઝર્વેટરીની બહાર ટેક્સાસની એક વ્યક્તિની ધરપકડ કરી હતી. જોકે...

બાઈડન-વહીવટીતંત્રમાં મહત્ત્વનાં પદ પર ભારતીય-અમેરિકન્સની નિયુક્તિ

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ જૉ બાઈડને કહ્યું છે કે, ‘દેશમાં ભારતીય-અમેરિકન્સ છવાઈ રહ્યાં છે.’ બાઈડનના આ ઉલ્લેખ પાછળનું કારણ એમના વહીવટીતંત્રમાં ભારતીય સમાજનાં લોકોની મોટી સંખ્યામાં કરાયેલી નિમણૂક છે. પ્રમુખપદ...