Home Tags Job

Tag: Job

યોગી સરકારની મોટી જાહેરાત, નવા પરિણીત યુગલોને...

ઉત્તર પ્રદેશના પરિવહન રાજ્ય મંત્રી દયાશંકર સિંહે કહ્યું છે કે રાજ્ય સરકાર નવા પરિણીત યુગલોને તેમની યોગ્યતા અનુસાર નોકરી અને રોજગાર આપશે. પરિવહન પ્રધાન દયાશંકર સિંહે બુધવારે બલિયા જિલ્લાના...

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરોઃ યુવા મહિલા, ખેડૂતોને ‘ચૂંટણી...

અમદાવાદઃ રાજ્ય વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કા માટે નામાંકનની પ્રક્રિયાની વચ્ચે કોંગ્રેસે મતદાતાઓને આકર્ષવા માટે ચૂંટણી ઢંઢેરો જારી કર્યો હતો. રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહેલોતે ગુજરાત ચૂંટણી માટે કોંગ્રેસનો ‘જનઘોષણા...

100 વર્ષોની સમસ્યા 100 દિવસમાં પૂરી ના...

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ 10 લાખ કર્મચારીઓ માટે ભરતી ઝુંબેશનો પ્રારંભ કરતાં જણાવ્યું હતું કે બેરોજગારી અને સ્વરોજગારીની 100 વર્ષની સમસ્યાને 100 દિવસોમાં હલ ના કરી શકાય. તેમણે...

વિશ્વ પર ઝળૂંબી રહ્યું છે મંદીનું જોખમઃ...

જિનિવાઃ વૈશ્વિક અર્થતંત્ર અનિશ્ચિતતા તરફ વધી રહ્યું છે. વૈશ્વિક અર્થતંત્રમાં એક તૃતીયાંશ હિસ્સો રાખતા દેશોનાં અર્થતંત્ર આગામી વર્ષે બે ત્રિમાસિક ગાળામાં ઘટાડાતરફી રહેવાની આશંકા છે, એમ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ...

ટુરિઝમ ઉદ્યોગ ક્ષેત્રે નોકરીમાં 28 ટકાનો વધારો

નવી દિલ્હીઃ દેશમાં કોરોના રોગચાળા દરમ્યાન અનેક લોકોની નોકરીઓ જતી રહી હતી. ખાસ કરીને ટ્રાવેલ ઉદ્યોગમાં નોકરીઓમાં ભારે કાપ મૂકવામાં આવ્યો હતો. જોકે હવે એમાં સુધારો થઈ રહ્યો છે....

CM દ્વારા મૂડીરોકાણને આકર્ષવા “ગુજરાત સેમિકંડક્ટર નીતિ”...

અમદાવાદઃ રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ટેકનોલોજિકલ ક્રાન્તિ તરફ ગુજરાતે વધુ એક કદમ ભર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં આત્મનિર્ભરતાની દિશામાં નક્કર આયોજનો થઈ રહ્યાં છે...

કેન્દ્રની અગ્નિપથ યોજનાને મુસ્લિમ બુદ્ધિજીવીઓ ટેકો આપશે

લખનઉઃ અગ્નિપથ યોજનાને ટેકો આપવા માટે હવે મુસ્લિમ બુદ્ધિજીવીઓનું એક ગ્રુપ ઊતરી આવ્યું છે. તેઓ યુવાનોની ગેરસમજણને દૂર કરવા માટે એકસાથે આવી રહ્યા છે. આ યોજનાની સામે વિવિધ રાજ્યોમાં...

દેશમાં એપ્રિલ-2022માં નવી 88 લાખ નોકરી ઉમેરાઈ

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ રોગચાળાની શરૂઆત બાદ દેશની લેબર માર્કેટમાં સૌથી મોટું વિસ્તરણ ગયા એપ્રિલ મહિનામાં થયું. એ મહિનામાં દેશમાં નવા 88 લાખ નોકરિયાતોનો ઉમેરો થયો હતો. સેન્ટર ફોર મોનિટરિંગ...

અમેરિકામાં કામદારો રેકોર્ડ ઝડપે છોડી રહ્યા છે...

વોશિંગ્ટનઃ અમેરિકામાં કામદારો રેકોર્ડ ઝડપે નોકરી છોડી રહ્યા છે. નોકરી છોડવાનો ઊંચો દર સામાન્ય રીતે સંકેત આપે છે કે અમેરિકી કર્મચારીઓ પોતાની નોકરીની સંભાવનાઓ વિશે કેટલો વિશ્વાસ અનુભવે છે....

દાઇકિન APમાં રૂ.-1000 કરોડનો AC મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ...

નવી દિલ્હીઃ એર કન્ડિશનર (AC) બનાવનાર જાપાનની કંપની દાઇકિને નવી ફેક્ટરી લગાવવા માટે આંધ્ર પ્રદેશમાં જમીન ખરીદી પૂરી કરી લીધી છે. કંપની અહીં ઘરેલુ બજારની સાથે નિકાસ માટે AC...