Home Tags IT Raid

Tag: IT Raid

ભૂતપૂર્વ IPSના ઘરમાં ખજાના પર દરોડાઃ 700...

નોએડાઃ આવકવેરા વિભાગની ટીમને સેક્ટર-50માં નિવૃત્ત IPSના ઘરે ચાલી રહેલી સિક્યોરિટી વોલ્ટ એજન્સી (લોકર ભાડે દેવાની સુવિધા) પર દરોડામાં મોટી સફળતા મળી છે. આ ઘરમાં 700 લોકર મેનસમ નોએડા...

ITના ત્રણ કંપનીમાં દરોડાઃ 100-કરોડના વ્યવહાર પકડાયા

અમદાવાદઃ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા અમદાવાદની ત્રણેક જાણીતી કંપનીઓ- એસ્ટ્રલ પાઇપ્સ અને રત્નમણિ મેટલ્સમાં સર્ચ- ઓપરેશન કરવામાં આવ્યું હતું, જ્યારે માણેકચંદ ગુટખાના ડિસ્ટ્રિબ્યુટરના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદ માણેકચંદ ગુટખાના...

હીરાના વેપારીને ત્યાં દરોડાઃ કરોડોની ટેક્સ-ચોરી પકડાઈ

સુરતઃ CBDTએ કહ્યું હતું કે આવકવેરા વિભાગે રાજ્યના એક મુખ્ય હીરા ઉત્પાદક અને નિકાસકર્તાને ત્યાં દરોડા પાડ્યા છે, જેમાં કરોડો રૂપિયાની ટેક્સ-ચોરીનો ખુલાસો થયો છે. ઇન્કમ-ટેક્સ વિભાગે રત્નકલા એક્સપોર્ટ...

ITના દરોડામાં રોકડ સાથે પકડાયેલો વ્યક્તિ ભાજપનો...

ભોપાલ- મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના પૂર્વ અંગત સચીવ પ્રવીણ કક્કડ, સલાહકાર રાજેન્દ્ર મિગલાની સહિત મુખ્યપ્રધાનના નિકટવર્તી વર્તુળો પર આવકવેરા વિભાગે તવાઈ બોલાવી છે. રવિવારેથી શરુ થયેલી આઈટી વિભાગના દરોડા...

રાજકોટમાં આઈટીના દરોડા, કરોડોનું કાળુનાણું ઝડપાય તેવી...

રાજકોટઃ આજે રાજકોટમાં આઈટી વિભાગ દ્વારા ડેકોરા ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા છે. અહીંયા મળેલી કરોડોની રકમ બાદ હજુ પણ મોટી રકમ હાથ લાગે તેવી શક્યતા સેવાઈ રહી છે....

જોયઆલુક્કાસ જ્વેલરી શો રૂમ પર આઈટીના દરોડા

અમદાવાદઃ અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં આઈટી વિભાગ દ્વારા જોયઆલુક્કાસના શો રૂમ પર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે આવેલા શોરૂમમાં આઠ અધિકારીઓ પહોંચ્યાં હતાં અને તપાસ શરૂ...

આઈટી વિભાગે દેશભરના બિટકોઇન એક્સચેન્જો પર દરોડા...

બિટકોઇન કરન્સીમાં તેજ ગતિએ રોકાણ વધતાં દેશનો આયકરવિભાગ સતર્ક બન્યો છે. તે જોતાં આઈટી વિભાગે દેશમાં બિટકોઇન્સ એક્સચેન્જો પર દરોડા અને સર્વે શરુ કર્યાં છે.અધિકારીક સૂત્રોના હવાલે જણાવવામાં આવ્યું...

ઇતિહાસમાં સૌથી મોટા ઇન્કમ ટેક્સ દરોડા !

ઈન્કમ ટેક્સની રેઈડ પડે ત્યારે જોક્સ પણ ચાલે. એવા કાર્ટૂન્સ પણ બનતાં કે જેના પર આઈટીની રેઈડ ના પડી હોય તે ધનવાન વ્યક્તિ અફસોસ કરતી હોય. એવા જોક્સ હવે...