Home Tags Islam

Tag: Islam

10 ઓગસ્ટ સુધી નુપૂર શર્માની ધરપકડની મનાઈ

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલાં નેતા નુપૂર શર્માને આજે સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે પ્રતિવાદીઓને નોટિસ મોકલી છે અને એવો આદેશ આપ્યો છે કે...

NHRCએ હિન્દુઓ પરના હુમલામાં તપાસની માગ કરી

ઢાકાઃ બંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાની નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC)એ નિંદા કરતાં કહ્યું હતું કે સેક્યુલર દેશમાં કોઈ પણ પરિસ્થિતિમાં સાંપ્રદાયિક તોફાનો સ્વીકાર્ય નથી. પંચે ગૃહ મંત્રાલયને...

હિજાબ મામલે સ્ટે આપવાની સુપ્રીમ કોર્ટને અપીલ

નવી દિલ્હીઃ મહિલાઓ અને નાગરિક અધિકારોના રક્ષણ માટે લડત ચલાવતા જૂથોએ સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકતા કર્ણાટક હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ...

‘હિજાબ પસંદગી/વિકલ્પ નથી, ઈસ્લામમાં કર્તવ્યનો મુદ્દો છે’

મુંબઈઃ કર્ણાટક રાજ્ય તથા દેશભરમાં હાલ ચાલી રહેલા હિજાબ વિવાદમાં ભૂતપૂર્વ અભિનેત્રી ઝાયરા વસીમે પણ ઝૂકાવ્યું છે. આ વિવાદમાં એણે પણ પોતાનાં પ્રત્યાઘાત આપ્યાં છે. એણે પોતાનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ...

‘હું ક્યારેય મુસ્લિમ-છોકરાને નહીં પરણું’: ઉર્ફી જાવેદ

મુંબઈઃ વિવાદાસ્પદ પરંતુ પ્રખ્યાત થઈ ગયેલી અભિનેત્રી ઉર્ફી જાવેદે કહ્યું છે કે એ ઈસ્લામ ધર્મમાં માનતી નથી અને ક્યારેય કોઈ મુસ્લિમ છોકરા સાથે લગ્ન નહીં કરે. એક મુલાકાતમાં ઉર્ફીએ...

રામ જન્મભૂમિને મક્કા, વેટિકન સિટીની જેમ વિક્સાવાશે

નાગપુરઃ વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના પ્રમુખ રવિન્દ્ર નારાયણ સિંહે કહ્યું છે કે અયોધ્યામાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને ખ્રિસ્તીઓના આસ્થાસ્થળ (રોમન કેથલિક ચર્ચના મુખ્યાલય) વેટિકન સિટી અને ઈસ્લામના પવિત્ર શહેર...

શિયા-વક્ફ-બોર્ડના ભૂતપૂર્વ વડા વસીમ રિઝવી હિન્દુ બન્યા

ગાઝિયાબાદઃ ઉત્તર પ્રદેશ શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના ભૂતપૂર્વ અને વિવાદાસ્પદ ચેરમેન વસીમ રિઝવી ઈસ્લામ ધર્મ છોડી દીધો છે અને વિધિવત્ હિન્દુ બન્યા છે. અહેવાલો અનુસાર, આજે અહીંના ડાસના મંદિર...

પાકિસ્તાની પાઠ્યપુસ્તકોમાં હિંદુ અને અન્ય ધર્મો પ્રત્યે...

નવી દિલ્હી- થોડા સમય અગાઉ પાકિસ્તાનના પ્રમુખ સમાચાર પત્ર ‘ધ ડોન’માં એક રિપોર્ટ છાપવામાં આવ્યો હતો, જેમાં પાકિસ્તાની શાળાઓમાં હિંદુઓ અને અન્ય ધાર્મિક સમુદાય પ્રતિ કેવી રીતે અપમાનજનક અને...

‘નમાઝ માટે મસ્જિદની આવશ્યકતા નથી’… થઈ ગઈ...

ઈસ્લામ ધર્મમાં નમાઝ પઢવા માટે મસ્જિદની આવશ્યક્તા છે કે નહીં તે સવાલમાં પડવાની આજે સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી છે. હાલ ચાલી રહેલા અયોધ્યા જમીન વિવાદ કેસની સુનાવણીમાં સુપ્રીમ...

દુબઈઃ એક ટ્વીટથી આંતરરાષ્ટ્રીય શેફ અતુલ કોચરની...

દુબઇ- સોશિઅલ મીડિયા પર કરેલી કોમેન્ટથી નોકરી ખોવાનો વારો સામાન્ય લોકોને જ નહીં, સેલિબ્રિટીઝને પણ આવી શકે છે. દુબઇની હોટેલે ભારતીય મૂળના જાણીતાં રસોઇયા અતુલ કોચરને તેમણે કરેલા એક...