Home Tags Inspiration

Tag: inspiration

નોટ આઉટ @ 93 યશોમતીબહેન મહેતા

કુટુંબના ચારેય પુરુષો(પતિ અને ૩ પુત્રો) ભારતીય સેનામાં સક્રિય, પણ ઘરમાં હકુમત ચાલે યશોમતીબહેનની! ફોજી-પતિ અને ત્રણ-ત્રણ  ફોજી-દીકરાઓને ઉત્સાહસભર પ્રેરણા આપતાં યશોમતીબહેનની વાત સાંભળીએ તેમની પાસેથી. એમની સાથેની વાતચીતનો એક્સ-રે...

નોટ આઉટ @ 83: અરૂણભાઈ અંજારિયા 

નખત્રાણાની પ્રાથમિક-શાળાના શિક્ષકની નોકરીથી શરૂઆત કરી કેળવણી-નિરીક્ષક અને છેલ્લે શિક્ષણ-અધિકારી (DPEO)ની ઉચ્ચ પદવી સુધીની મજલ કાપનાર અરૂણભાઈ અંજારિયાની વાત સાંભળીએ તેમની પાસેથી. એમની સાથેની વાતચીતનો એક્સ-રે :  જન્મ અને કાર્યક્ષેત્ર બંને...

નોટ આઉટ @94: ચંદ્રિકાબહેન મશરૂવાલા

અમદાવાદના X-મેયર પ્રેમચંદભાઈ શાહના પુત્રી ચંદ્રિકાબહેને ૨૦ વર્ષની ઉંમરે 1949ની સાલમાં સામેના ઘરમાં રહેતા પોપટલાલ(પ્રેમેશ) સાથે પ્રેમલગ્ન કર્યા! ચંદ્રિકા-પોપટલાલ એટલે "ચંપો"ના હુલામણા નામે ઓળખાતા યુગલે લાંબુ,સુખી અને પ્રેમાળ દાંપત્ય જીવન...

ગાંધીજીની પવિત્ર તપોભૂમિ પર પ્રેરણાનો સંચાર થયો:...

અમદાવાદઃ રાષ્ટ્રપતિપદનો કાર્યભાર સંભાળ્યા પછી સૌપ્રથમ વાર ગુજરાતના પ્રવાસે આવેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લઈને પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. ભારતની આઝાદીના આંદોલનમાં કેન્દ્ર સમા અને મહાત્મા...

નોટ આઉટ@ 88: પ્રવીણભાઈ દેસાઈ

૫૩ વર્ષની ઉંમરે ધીખતો ધંધો છોડી, ઘર-બાર વેચી, સંપત્તિ દીકરીઓને વહેંચી, સંસારનાં બંધનો કાપી, આધ્યાત્મના માર્ગે ચાલી નીકળનાર, પ્રવીણભાઈ દેસાઈની વાત સાંભળીએ તેમની પાસેથી. એમની સાથેની વાતચીતનો એક્સ-રે :  ખેડા જિલ્લાના...

ભગવદ્ ગીતાએ વિશ્વભરની મશહૂર હસ્તીઓને પ્રભાવિત કર્યા

આજે ગીતા જયંતી છે. ભગવદ્ ગીતા ભારતના મહાન મહાકાવ્ય મહાભારતનો એક નાનકડો હિસ્સો છે. ગીતા જયંતી દર વર્ષે માગસર માસની અગિયારસે આવે છે. ભગવાન શ્રીકૃષ્ણએ આજે મહાભારત યુદ્ધમાં અર્જુનને...

તલગાજરડામાં પૂ.મોરારિબાપુ દ્વારા ‘પ્રેરણાપથનો પ્રવાસી’ પુસ્તકનું વિમોચન

તલગાજરડા (મહુવા): "શરીરથી નાના કદનો, કોઇપણ પદ વિનાનો મનુભાઈ, સદ માટે, સદકાર્ય માટે, મોટા ગજાનું કામ કરી રહ્યો છે અને એમની સમગ્ર પ્રવૃત્તિમાં માનવ અને માનવતા કેન્દ્ર સ્થાને છે."...

નોટઆઉટ@81: મહેન્દ્રભાઈ શાહ,

એકવડું ઊંચું શરીર, ઘઉં-વરણો વાન અને મુખ પર પ્રમાણિકતાની ખુમારી સાથે સવાર સવારમાં લાંબા ડગલાં ભરી ઉતાવળી ચાલે ચાલતા કોઈ  વરિષ્ઠને મેડીલીંક હોસ્પિટલ પાસે જુઓ તો તે ૮૧ વર્ષના...

નોટઆઉટ@90: વિદુષી શર્મિષ્ઠાબેન માંકડ

સંસ્કૃત ભાષાના શિક્ષણ અને પ્રસાર માટેનું ભૂજ, અમદાવાદ અને સરી( વેનકુંવર, કેનેડા) ખાતેનું મોટું નામ! સંસ્કૃત નાટકોના વાંચન, શ્રવણ અને અનુવાદ, વાગ્માધુરી અને સંસ્કૃત ગીત-ગરબામાં હરદમ મહાલતો જીવ એટલે...

નોટઆઉટ@80: નટવરલાલ સોમાણી

સંસ્કૃત સાથે B.A. પછી B.Com અને CA સુધી ભણેલા નટવરલાલ સોમાણીએ નાની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવી. ધાર્મિક માતા અને પ્રેમાળ મામાની સાથે બાળપણ વિતાવ્યું. બી.કોમ પછી આર્થિક રીતે કુટુંબને...