Home Tags Indian Cricket Team

Tag: Indian Cricket Team

’83’નું નવું-પોસ્ટર રિલીઝ કરાયું; બે-દિવસ પછી-આવશે ટ્રેલર

મુંબઈઃ રણવીરસિંહ અભિનીત અને ક્રિકેટ વિષય પર આધારિત હિન્દી ફિલ્મ '83'નું નવું પોસ્ટર નિર્માતાઓએ આજે રિલીઝ કર્યું છે. એમાં નિર્માતાઓએ હાલમાં જ આ ફિલ્મનું ટીઝર કર્યું હતું. હવે નવું...

વર્લ્ડકપ પછી કોહલી T20 ટીમનું કેપ્ટનપદ છોડશે

લંડનઃ વિરાટ કોહલીએ ટ્વિટરના માધ્યમથી જાહેરાત કરી છે કે દુબઈમાં આગામી T20 વર્લ્ડ કપ સ્પર્ધા પૂરી થઈ ગયા બાદ પોતે દેશની T20 ટીમના કેપ્ટનપદેથી રાજીનામું આપશે. ઉલ્લેખનીય છે કે...

ઈંગ્લેન્ડમાં બે ભારતીય ક્રિકેટરને કોરોના થયો?

લંડનઃ ઈંગ્લેન્ડ સામે સિરીઝ રમવા આવેલી ભારતીય ક્રિકેટ ટીમના 23માંના બે સભ્યનો કોરોનાવાઈરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. એક અન્ય ખેલાડીને હોમ આઈસોલેશનમાં રખાયો છે જ્યારે બીજો એક જણ કોરોનાથી...

શિખર ધવને કદાચ કોર્ટનો દાદરો ચડવો પડે

લખનઉઃ ભારતીય ક્રિકેટર શિખર ધવન માટે આવનારા દિવસોમાં મુસીબતમાં વધારો થઈ શકે છે. મામલો છે, ધવન દ્વારા તાજેતરમાં વારાણસીની મુલાકાત વખતે ગંગા નદીમાં નૌકાવિહાર કરતી વખતે વિદેશી પક્ષીઓને પોતાના...

વારાણસીમાં પક્ષીઓને દાણા ખવડાવી ધવન ફસાયો

વારાણસીઃ ભારતીય ક્રિકેટર શિખર ધવન હાલ ક્રિકેટના મેદાનથી દૂર છે એટલે આનંદથી ફરી રહ્યો છે. તે એક પર્યટકના રૂપમાં વારાણસી ગયો હતો અને ત્યાંના મંદિરોમાં દર્શન કરવા ઉપરાંત ગંગા...

વિજેતા ટીમ ઈન્ડિયાને ક્રિકેટબોર્ડ તરફથી રૂ.પાંચ-કરોડનું ઈનામ

મુંબઈઃ આજે બ્રિસ્બેનમાં ઓસ્ટ્રેલિયાને ચોથી અને સિરીઝની આખરી ટેસ્ટ મેચમાં 3-વિકેટથી હરાવીને ભારતે સિરીઝ 2-1થી જીતી લીધા બાદ અજિંક્ય રહાણે અને એના સાથીઓ, ખાસ કરીને લડાયક બેટિંગ કરનાર વિકેટકીપર...

ગાંગુલીને દર્શાવતી ફોર્ચ્યૂન-જાહેરખબર અદાણીએ અટકાવી દીધી

અમદાવાદઃ રસોઈ માટેનું ફોર્ચ્યૂન રાઈસ બ્રાન તેલ બનાવતી અદાણી વિલ્મર કંપનીએ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રમુખ સૌરવ ગાંગુલીને તેલનો પ્રચાર કરતી જાહેરખબરોને...

રોહિત શર્માની ઈજા વિશે પારદર્શકતા જરૂરીઃ ગાવસકર

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ઓસ્ટ્રેલિયા ખાતેના આગામી પ્રવાસમાં ત્રણેય ફોર્મેટમાં સિરીઝ રમનાર ભારતીય ક્રિકેટ ટીમોની જાહેરાત કરી દીધી છે. પરંતુ બધાયના આશ્ચર્ય વચ્ચે આ ત્રણેય ટીમમાં – ટેસ્ટ,...

કોરોના સંકટઃ ટેસ્ટ ચેમ્પિયનશિપ કાર્યક્રમમાં ધરખમ ફેરફારોની...

નવી દિલ્હી: કોરોના વાઈરસને કારણે છેલ્લા ત્રણ મહિનાથી ક્રિકેટ મેચો બંધ છે. હવે સૌથી મોટી સમસ્યા વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ICC Test Championship)ને લઈને છે. તાજેતરમાં જ કેટલીક ટેસ્ટ સીરિઝ...