Home Tags IND vs SA

Tag: IND vs SA

ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામેની T20I-શ્રેણીનો કાર્યક્રમ જાહેર

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે રમાનાર પાંચ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ શ્રેણી આ વર્ષના ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાનાર આઈસીસી T20 વર્લ્ડ...

વેંકટેશને બોલિંગ ના અપાતાં રાહુલની કેપ્ટનશિપ પર...

પાર્થઃ ટીમ ઇન્ડિયા દક્ષિણ આફ્રિકાની સામે ટેસ્ટ સિરીઝમાં 1-2થી હાર્યા પછી વનડે સિરીઝની પહેલી મેચમાં હાર મળી હતી. આ બે ઝટકામાંથી ટીમ ઇન્ડિયા બહાર આવી નથી, ત્યાં ICC ટેસ્ટ...

પહેલી વન-ડેમાં પણ કેપ્ટન તરીકે રાહુલ નિષ્ફળ

પાર્લઃ અહીંના બોલેન્ડ પાર્ક ખાતે ગઈ કાલે રમાઈ ગયેલી શ્રેણીની પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 31-રનથી પરાજય આપ્યો અને 3-મેચની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી છે. દક્ષિણ આફ્રિકાના...

દક્ષિણ આફ્રિકી બેટ્સમેનોમાં ભારતીય બોલરોની ધાકઃ પીટરસન

 કેપટાઉનઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી અને છેલ્લી મેચ રસપ્રદ તબક્કામાં પહોંચી છે. ટીમ ઇન્ડિયા બીજી ઇનિંગ્સમાં બે વિકેટ ગુમાવાની સાથે 57 રન કર્યા છે અને કુલ 70...

શમીની 200-વિકેટ પૂરીઃ સફળતાનું શ્રેય પિતાને આપ્યું

સેન્ચુરિયનઃ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલી ટીમ ઇન્ડિયાનું પલડું પહેલી ટેસ્ટમાં ભારે છે. પહેલી ટેસ્ટના ત્રીજા દિવસની રમતને અંતે દક્ષિણ આફ્રિકાની ટીમને 197 રનમાં સમેટાઈ હતી, જેમાં મોહમ્મદ શમીની મહત્ત્વની...

SAનો ઈજાગ્રસ્ત ફાસ્ટ-બોલર નોર્ટ્જે ભારત-સામેની ટેસ્ટશ્રેણીમાંથી આઉટ

સેન્ચુરિયનઃ દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર એનરિક નોર્ટ્જે ઈજાને કારણે ભારત સામેની આગામી 3-મેચની ટેસ્ટશ્રેણીમાં રમી શકે એમ નથી. આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ ટીમ વતી રમતો નોર્ટ્જે સાજો થઈ શક્યો નથી...

દક્ષિણ આફ્રિકામાં ODI-સિરીઝમાં રમવા બાબતે કોહલીની સ્પષ્ટતા

મુંબઈઃ ભારતની ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સ્પષ્ટતા કરી છે કે પોતે દક્ષિણ આફ્રિકા સામેના આગામી સંપૂર્ણ પ્રવાસ માટે ઉપલબ્ધ રહેશે. આમાં ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સિરીઝનો પણ સમાવેશ...

કોહલીનો દક્ષિણ આફ્રિકાની સિરીઝ જીતવા ‘વિરાટ’ હુંકાર

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાએ ન્યુ ઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ 1-0થી જીતી લીધી છે. જેથી કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે ન્યુ ઝીલેન્ડ સામેની જીત ઘણી સુખદ છે. ટીમ ઇન્ડિયાનું...