Home Tags Ind vs Aus

Tag: Ind vs Aus

ટીમ ઇન્ડિયાએ સાત સબક ઓસ્ટ્રેલિયાને શીખવાડ્યા

સિડનીઃ ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચની સિરીઝ જીત્યા પછી સિનારિયો બદલાઈ ગયો છે. પહેલાં વિદેશ પ્રવાસમાં ટીમને શીખવા માટે કહેવામાં આવતું હતું, હવે ટીમથી કંઈક શીખવા માટે કહેવામાં...

ઓસ્ટ્રેલિયા સામે ચોથી-ટેસ્ટઃ સુંદર-ઠાકુરની લડતને સેહવાગે બિરદાવી

બ્રિસ્બેનઃ 7મા અને 8મા નંબરે આવેલા – ઓફ્ફસ્પિનર વોશિંગ્ટન સુંદર અને ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે એમનું બેટિંગ કૌશલ્ય બતાવી, લડત આપીને અહીં ઓસ્ટ્રેલિયા સામે રમાતી ચોથી અને સિરીઝની આખરી...

સોશિયલ મિડિયામાં વિડિયો વાઇરલ થતાં સ્મિથની સ્પષ્ટતા

સિડનીઃ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથે સિડની ટેસ્ટ દરમ્યાન ભારતીય બેટ્સમેન ઋષભ પંતના ગાર્ડ ભૂંસવાના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. મેચ પત્યા પછી સ્મથે કહ્યું હતું કે આ વિવાદ વિશે વાત...

સિડની-ટેસ્ટમાં રોહિત કદાચ મોટી-સદી ફટકારેઃ લક્ષ્મણની ધારણા

સિડનીઃ ટેસ્ટ ટીમનો વાઈસ-કેપ્ટન અજિંક્ય રહાણે કેપ્ટન વિરાટ કોહલીની જગ્યાએ કાર્યવાહક કેપ્ટન બનતાં રોહિત શર્મા વાઈસ-કેપ્ટન બન્યો છે. ઓસ્ટ્રેલિયા સામે અહીં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 7 જાન્યુઆરીથી બોર્ડર-ગાવસકર ટ્રોફી...

રોહિત, ઈશાંત પહેલી બે-ટેસ્ટમાં રમી નહીં શકે

મુંબઈઃ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી શરૂ થાય એ પહેલાં જ ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો છે. ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને જમોડી ફાસ્ટ બોલર ઈશાંત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની પહેલી...

અમે ભારતીયો સામે અપશબ્દો નહીં વાપરીએઃ વોર્નર

મેલબર્નઃ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરો મેચ દરમિયાન એમના હરીફો વિરુદ્ધ સ્લેજિંગ (અપશબ્દો ઉચ્ચારવાની ખરાબ આદત) માટે બદનામ થયેલા છે. પરંતુ તેના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે કહ્યું છે કે ભારતીય ટીમ સામેની...