Tag: Home Interior
કંગનાએ નાની બહેન માટે બનાવ્યું આલિશાન ઘર
બોલિવુડ અભિનેત્રી કંગના રણૌતની નાની બહેન રંગોલી ચંદેલનું નવું ઘર તૈયાર થઈ ગયું છે. તાજેતરમાં જ રંગોલીએ તેનાં નવા ઘરની કેટલીક તસવીરો શેર કરી હતી.
રંગોલી ચંદેલનું આ ઘર તેમના...