Home Tags Hima Das

Tag: Hima Das

ત્રણ સપ્તાહમાં બે ગણી થઈ હિમા દાસની એન્ડોર્સમેન્ટ ફી…

નવી દિલ્હીઃ શું તમે ભારતની નવી ઉડનપરી હિમા દાસની એન્ડોર્સમેન્ટ ફીઝ વિશે જાણો છો? આમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. અને તેનું કારણ છે હિમા દાસનું શાનદાર પ્રદર્શન. હકીકતમાં જ્યારે...

હિમાની સુવર્ણ દોડઃ 18 દિવસમાં પાંચ ગોલ્ડ જીત્યાં

ભારતની ક્રિકેટ ટીમ આઈસીસી વર્લ્ડ કપ-2019માં વિનર્સ કે રનર્સ-અપ ટ્રોફી જીત્યા વગર સ્વદેશ પાછી ફરી છે. એનાથી દેશના ક્રિકેટચાહકો નિરાશ થયા છે, પણ એનું સાટું દેશની 'ગોલ્ડન ગર્લ' હિમા...

ભારતને મળ્યો 13મો ગોલ્ડ; 4X400 મીટરની રીલેમાં ભારતીય મહિલા ટીમ પ્રથમ...

જકાર્તા - અહીં રમાતી 18મી એશિયન ગેમ્સમાં ભારતની મહિલાઓની ટીમે આજે 4X400 મીટર રીલે હરીફાઈમાં પ્રથમ સ્થાને આવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ડાંગ જિલ્લાના ખરાડી અમ્બા ગામની રહેવાસી સરિતાબેન ગાયકવાડ,...

દુતી ચંદ છે બીજા નંબરની ફાસ્ટેસ્ટ એશિયન મહિલા…

હિમા દાસમોહમ્મદ અનસહિમા દાસહિમા દાસપુરુષોની 10 હજાર મીટરની દોડમાં ગોવિંદન લક્ષ્મણન ત્રીજા ક્રમે આવ્યો હતો, એને કાંસ્ય ચંદ્રક વિજેતા જાહેર કરાયો હતો, પણ બાદમાં એણે ટ્રેકની...

એશિયન ગેમ્સ 2018 એથ્લેટિક્સઃ દુતી ચંદ, હિમા દાસ, મોહમ્મદ અનસે ભારતને...

જકાર્તા - અહીં રમાતી એશિયન ગેમ્સમાં આજે ભારતે વધુ ત્રણ સિલ્વર મેડલ જીત્યા છે. આ ત્રણેય મેડલ ભારતને એથ્લેટિક્સમાં અને તે પણ ટ્રેક એન્ડ ફિલ્ડ (દોડ)માં મળ્યાં છે. મહિલાઓની...

હિમા દાસ વિશે બાયોપિક ફિલ્મ બનાવવા ઈચ્છે છે અક્ષય કુમાર

મુંબઈ - અન્ડર-20 વર્લ્ડ એથ્લેટિક્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતની પહેલી મહિલા એથ્લીટ હિમા દાસ વિશે બોલીવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર એક બાયોપિક ફિલ્મ બનાવવા ઈચ્છે છે. અક્ષય કુમારનું કહેવું છે...

હિમા દાસ છે ભારતની નવી એથ્લેટિક્સ સનસની…

વિશ્વસ્તરે ભારતીય એથ્લેટિક્સ અને ભારતનું નામ એક વધુ છોકરીએ રોશન કર્યું છે. આ છોકરી છે 18 વર્ષની હિમા દાસ, જેણે ફિનલેન્ડમાં આયોજિત વર્લ્ડ અન્ડર-20 એથ્લેટિક્સ સ્પર્ધામાં મહિલાઓની 400 મીટરની...

TOP NEWS

?>