Tag: heartbeat
ડિજિટલ સ્ટેથોસ્કોપ જે દૂર થી જ દર્દીના...
કોરોના દર્દીની પ્રાથમિક તપાસમાં ફેફસાના ધબકારા સાંભળીને નિદાન કરવું એ પણ અગત્યનું છે. તે માટે ડોકટરોએ રોગીની નજીક જઈને સ્ટેથોસ્કોપ વડે ધબકારા માપવા પડે છે. એટલે આ સંક્રમણનો ભય...