Home Tags Heart Attack

Tag: Heart Attack

મૃત્યુ પૂર્વે ST બસડ્રાઈવરે 25-પ્રવાસીનાં જાન બચાવ્યા

મુંબઈઃ પુણે જિલ્લામાં એક આઘાતજનક ઘટના બની છે. એસ.ટી. બસના એક ડ્રાઈવરને બસ ચલાવતી વખતે અચાનક છાતીમાં દુખવા લાગ્યું હતું. એણે તરત જ બસને રોકીને રસ્તાની એક બાજુએ ઊભી...

અંધેરી (પૂર્વ)ના શિવસેના MLAનું દુબઈમાં હાર્ટએટેકથી અવસાન

મુંબઈઃ અહીંના અંધેરી (પૂર્વ) ઉપનગરમાં શિવસેનાના વિધાનસભ્ય અને 52 વર્ષના રમેશ લટકેનું ગઈ કાલે રાતે દુબઈમાં હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું છે. લટકે એમના મિત્રને મળવા માટે પરિવારજનોની સાથે...

હિન્દી-ફિલ્મોમાં 350+ ગીત લખનાર માયા ગોવિંદનું નિધન

મુંબઈઃ લખનઉની ગલીઓમાંથી માત્ર સાત વર્ષની ઉંમરથી પોતાની સાહિત્યિક સફર શરૂ કરીને માયાનગરી મુંબઈમાં આવીને લોકોને પોતાનાં ગીતો ગાતાં કરનાર જાણીતાં ગીતકાર, કવયિત્રી, લેખિકા માયા ગોવિંદનું 82 વર્ષની વયે...

પ્રખ્યાત કથક નૃત્યકાર બિરજુ મહારાજ (83)નું નિધન

નવી દિલ્હીઃ દંતકથાસમાન ભારતીય નૃત્યકાર અને કથક નૃત્યના ગુરુ પંડિત બિરજુ મહારાજ (બ્રિજમોહન નાથ મિશ્રા મહારાજ)નું ગઈ મોડી રાતે (17 જાન્યુઆરી) નિધન થયું છે. એ 83 વર્ષના હતા. એમને...

યુવા કન્નડ અભિનેતા પુનીત રાજકુમારનું હાર્ટ એટેકથી...

કન્નડ ફિલ્મોના જાણીતા અભિનેતા પુનીત રાજકુમારનું શુક્રવાર, 29 ઓક્ટોબર, સવારે બેંગલુરુમાં પ્રચંડ હાર્ટ એટેક આવવાથી નિધન થયું હતું. એ 46 વર્ષના હતા. પુનીત કન્નડ ફિલ્મોના ભૂતપૂર્વ સુપરસ્ટાર સ્વ. રાજકુમારના...

‘રામાયણ’ના રાવણ, દંતકથાસમાન ગુજરાતી-અભિનેતા અરવિંદ ત્રિવેદીનું અવસાન

મુંબઈઃ સુપ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મ અભિનેતા અને 'રામાયણ' હિન્દી ટીવી સિરિયલના 'રાવણ'ના પાત્રને કારણે દેશભરમાં લોકપ્રિય થયેલા અરવિંદ ત્રિવેદીનું અહીં કાંદિવલી નિવાસસ્થાને અવસાન થયું છે. તે 82 વર્ષના હતા. એમને...

પ્રશંસકોની અપાર ભીડ વચ્ચે સિદ્ધાર્થ શુક્લાના અંતિમસંસ્કાર...

મુંબઈઃ ગઈ કાલે હૃદયરોગના હુમલાને કારણે મૃત્યુ પામેલા 40 વર્ષીય ટીવી સિરિયલ અને ફિલ્મ અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનો મૃતદેહ આજે સવારે અહીંની કૂપર હોસ્પિટલ દ્વારા એના પરિવારજનોને સુપરત કરવામાં આવ્યો...

પરિવારજનો કહે છે, ‘સિદ્ધાર્થ જરાય માનસિક-તણાવમાં નહોતો’

મુંબઈઃ જાણીતા ટીવી સિરિયલ તથા ફિલ્મ અભિનેતા સિદ્ધાર્થ શુક્લા (40)ના હૃદયરોગના હુમલાને કારણે આજે થયેલા નિધનથી મનોરંજન જગતમાં સન્નાટો વ્યાપી ગયો છે. સલમાન ખાન સંચાલિત રિયાલિટી ટીવી શો ‘બિગ...

અભિનેતા રાજીવ કપૂર (58)નું હાર્ટ-એટેકથી અવસાન

મુંબઈઃ સ્વ. અભિનેતા રાજ કપૂરના સૌથી નાના પુત્ર રાજીવ કપૂરનું હૃદયરોગના પ્રચંડ હુમલાને કારણે આજે અહીં ચેંબૂરસ્થિત એમના નિવાસસ્થાને અવસાન થયું છે. એ 58 વર્ષના હતા. એ અભિનેતા રણધીર...

ક્રિકેટર હાર્દિક પંડ્યાના પિતાનું હૃદયરોગથી નિધન

વડોદરાઃ ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યાનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. તેમની લાંબા સમયથી સારવાર ચાલી રહી હતી. તેઓ 71 વર્ષના હતા....