Home Tags Healthcare

Tag: Healthcare

5G-સેવાના આરંભે ભારતમાં 45,000 નોકરીઓનું નિર્માણ થશે

નવી દિલ્હીઃ કર્મચારીઓને લગતી બાબતોની કંપનીઓનો અંદાજ છે કે ભારતમાં 5G ટેલિકોમ સેવા શરૂ થવાથી આગામી બે ક્વાર્ટરમાં 45,000 જેટલી નવી નોકરીઓનું નિર્માણ થશે. ઈકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ મુજબ, 5G...

આપ, ભાજપ વચ્ચેનું ‘રેવડી કલ્ચર’નું યુદ્ધ સુપ્રીમમાં...

નવી દિલ્હીઃ ભાજપ અને આમ આદમી પાર્ટીનું મફતની ‘રેવડીનું યુદ્ધ’ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું છે. આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવતાં જણાવ્યું હતું કે ભાજપ જેમ દાવો કરે...

ભટ્ટ પરિવાર દ્વારા ચારુસેટના ફાઉન્ડેશનને રૂ. 1.5...

ચાંગા: મૂળ ચરોતરના બોરસદના અને અમેરિકાસ્થિત ભટ્ટ પરિવાર દ્વારા ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (CHRF) ચારુસેટ હોસ્પિટલ-ચાંગાને બે લાખ ડોલર-લગભગ રૂ. દોઢ કરોડનું દાન આપવામાં આવ્યું છે. ભટ્ટ પરિવાર...

ગૌતમ અદાણીના 60મા જન્મદિવસે પરિવાર દ્વારા રૂ.60,000...

અમદાવાદઃ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પિતા શાંતિલાલ અદાણીના જન્મ શતાબ્દી વર્ષ અને ગૌતમ અદાણીના 60મા જન્મદિન નિમિત્તે અદાણી પરિવારે વિવિધ સામાજિક કાર્યો માટે રૂ. 60,000 કરોડનું દાન કર્યું છે. આ...

ન્યૂયોર્ક સિટીમાં કોરોના-એલર્ટ ‘મીડિયમ’થી વધારીને ‘હાઈ’ કરાયું

ન્યૂયોર્ક સિટીઃ અમેરિકાનું સૌથી મોટું શહેર એટલે ન્યૂયોર્ક રાજ્યનું ન્યૂયોર્ક સિટી. ત્યાં કોરોનાવાઈરસ ચેપી બીમારીના કેસ તાજેતરના અઠવાડિયાઓમાં વધી ગયા હોવાથી અને હજી ચાલુ રહ્યા હોવાથી કોવિડ-19 એલર્ટ લેવલને...

3+ વયનાં બાળકો માટેની રસી 6-મહિનામાં: પૂનાવાલા

મુંબઈઃ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર અદર પૂનાવાલાએ કહ્યું છે કે ભારત દેશ હવે કોરોનાવાઈરસ રોગચાળા જેવી આફતોનો સામનો કરવા માટે વધારે સારી રીતે સજ્જ બની...

ફ્લિપકાર્ટે દેશભરમાં વધુ 23,000ને નોકરીએ રાખ્યા

બેંગલુરુઃ ભારતીય ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે કહ્યું છે કે છેલ્લા ત્રણ મહિનામાં ગ્રાહકોને એમણે ઓર્ડર કરેલા ઉત્પાદનોની ડિલીવરી ઝડપી બનાવવા માટે પોતાની સપ્લાય ચેનને બળ પૂરું પાડવા માટે તેણે દેશભરમાં...

કોરોના સામે લડાઈઃ ગરીબ બાળકોની મદદે આવ્યો...

ચંડીગઢઃ દુનિયાને જેણે સ્થગિત કરી દીધી છે તે કોરોના વાઈરસ સામેની લડાઈમાં સંકળાયેલા આરોગ્યક્ષેત્રના કર્મચારીઓ તથા ગરીબ બાળકો સહિત 3.5 લોકોને મદદ કરવા માટે ભારત અને ચેન્નાઈ સુપર કિંગ્સ...

‘સ્વચ્છ ભારત મિશન’ માટે મોદીને ‘ગ્લોબલ ગોલકીપર...

બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને એક નિવેદનમાં કહ્યું છે કે સ્વચ્છ ભારત મિશન શરૂ કરાયું એ પહેલાં ભારતમાં 50 કરોડથી વધુ લોકો ખુલ્લામાં શૌચક્રિયા કરતા હતા.

હેન્ડ સેનિટાઈઝરના વધુ પડતા ઉપયોગથી સાવધાન!

આજકાલ ટીવી પર વારંવાર હાથમોં ધોવા માટે સાબુની જગ્યાએ હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવાની જાહેર ખબર આવી રહી છે અને હવે હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ વધુ થઈ પણ રહ્યો છે. હેન્ડ...