લોકપ્રિય ગુજરાતી સાપ્તાહિક ‘ચિત્રલેખા’નું સાત-સાત દાયકા સુધી જતન કર્યાં બાદ ૯૨ વર્ષની ઉંમરે આ દુનિયામાંથી વિદાય લેનાર સહસંસ્થાપક મધુરીબહેન વજુભાઈ કોટકની સ્મૃતિમાં લખાયેલા લેખો વાંચવા આ લિન્ક પર ક્લિક કરો…
Tag: Goodbye Madhuben
પડદા પાછળના કલાકાર: મધુરી કોટક
ઑપરેશન થિયેટરમાં ઍનેસ્થેટિસ્ટનું શું મૂલ્ય છે એની બહુ બધા લોકોને જાણ હોતી નથી. નાનપણમાં આપણને એમની ઓળખ માત્ર 'શીશી સૂંઘાડવાવાળા ડૉક્ટર' તરીકે આપવામાં આવતી. ડૉક્ટર શીશી સૂંઘાડે અને થોડી...
એક સ્વયંસિદ્ધાના જીવનસંઘર્ષનો ક્લોઝઅપ…
મુંબઈમાં સત્તાવીસ વર્ષ મધુબહેનનાં સાખપડોશી રહેલાં સાહિત્યકાર વર્ષા અડાલજા એ દિવસોમાં પાછાં જાય છે અને સ્મૃતિઓની કુંજગલીમાં લટાર મારીને લાવે છે કેટલીક મધુર સ્મૃતિ. આ સ્મૃતિ છે રોજબરોજનાં જીવનની,...
માતૃવત્સલ મધુબહેન
સદા અગ્રસર સાપ્તાહિક ‘ચિત્રલેખા’ પરિવારનાં મોભી અને માતાતુલ્ય ‘મધુબહેને’ (મધુરી કોટક) ગયા ગુરુવારે નિયમિત અંક પૂરો થયા બાદ જીવનલીલા સંકેલી લીધી. લગભગ સાત દાયકા સુધી આ માતબર સાપ્તાહિક સાથે...
ખરા અર્થમાં કર્મયોગિની
સતત સાત દાયકા સુધી ‘ચિત્રલેખા’ પરિવારને વિરાટ વડલા જેવી શીતળ છાયા આપતાં રહેલાં મધુરી કોટક એટલે અપાર સંઘર્ષથી તપેલા સોના જેવું તેજસ્વી વ્યક્તિત્વ ધરાવતાં પુરુષાર્થી પત્રકાર તથા પારખુ નજર...