Home Tags Gift City

Tag: Gift City

રિન્યૂ પાવરની 10-સબસિડિયરીઓએ $58.5-કરોડના ઈશ્યુ ઈન્ડિયા-INX પર...

મુંબઈઃ રિન્યૂ પાવર પ્રા. લિ.ની 10 સબસિડિયરીઓએ તેમનાં 7.25 વર્ષની મુદતનાં 58.5 કરોડ યુએસ ડોલરનાં ફોરેન કરન્સી બોન્ડ્સ ગિફ્ટ IFSC સ્થિત ઈન્ડિયા INXના ગ્લોબલ સિક્યુરિટીઝ માર્કેટ પર એક્સક્લુઝિવલી લિસ્ટ...

માલિકી-વેપારની દ્રષ્ટિએ ગિફ્ટ સિટી બધા માટે ખુલ્લું

ગાંધીનગરઃ રાજ્ય સરકારે ગુજરાત આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી)માં રહેણાક યુનિટોની માલિકીની સ્થિતિ હળવી કરી છે, જે દેસનું પહેલું ઓપરેશનલ સ્માર્ટ સિટી અને આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ સર્વિસ સેન્ટર (IFSC)...

BSEના ઈન્ડિયા-INX પર એક-દિવસના ટર્નઓવરનો નવો વિક્રમ

મુંબઈ તા.10 માર્ચ, 2021: ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે આવેલા ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેન્જ (ઈન્ડિયા INX) ખાતેના પ્લેટફોર્મ પર ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં એક જ દિવસમાં 30.21 અબજ યુએસ ડોલર એટલે કે રૂ.2,20,454...

લક્ઝમબર્ગના રાજદૂત ગિફ્ટ સિટીસ્થિત ઈન્ડિયા INXની મુલાકાતે

ગાંધીનગર: લક્ઝમબર્ગના રાજદૂત જીન કલાઉડ કુગનરે ગુરુવારે ગુજરાતના ગિફ્ટ સિટી સ્થિત ઈન્ડિયા INXના કાર્યાલયની મુલાકાત લીધી હતી. તાજેતરમાં ઈન્ડિયા INX અને લક્ઝમબર્ગ સ્ટોક એક્સચેન્જ વચ્ચે ગ્રીન ફાઈનાન્સના વિકાસ અને ઉત્તેજન માટે કરાયેલા સમજૂતી...

 IRFCએ US-$નાં બોન્ડ્સ ઇન્ડિયા-INXમાં લિસ્ટ કર્યાં

મુંબઈઃ ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન (IRFC)એ તેના ચાર અબજ યુએસ ડોલરના મિડિયમ ટર્મ નોટ પ્રોગ્રામ હેઠળ 75 કરોડ યુએસ ડોલરનાં દસ વર્ષીય અને વાર્ષિક 2.8 ટકાનો વ્યાજદર ધરાવતાં બોન્ડ્સ...

ઇન્ડિયા INXમાં દૈનિક ટ્રેડિંગ ટર્નઓવરનો નવો રેકોર્ડ...

ગાંધીનગરઃ ગુજરાતના ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટીમાં આવેલા દેશના સૌપ્રથમ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ  સર્વિસિસ સેન્ટર (આઇએફએસસી)ના ઇન્ડિયા INXમાં તાજેતરમાં 16.86 અબજ યુએસ ડોલર (આશરે રૂ.1,23,706 કરોડ)નું ઓલટાઇમ હાઇ ટ્રેડિંગ ટર્નઓવર થયું હતું. ડેરિવેટિવ્ઝ...

ડિપોઝિટરી રિસિપ્ટ્સના ટ્રેડિંગ માટે ઈન્ડિયા INX સજ્જ

ગાંધીનગરઃ ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે આવેલા દેશના સૌપ્રથમ ઈન્ટરનેશનલ એક્સચેન્જ ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેન્જ (ઈન્ડિયા INX) અને ઈન્ડિયા ઈન્ટરનેશનલ ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ડિપોઝિટરી રિસિપ્ટ્સ (DRs)ના લિસ્ટિંગ અને ટ્રેડિંગ માટે...

ભારતને ગ્લોબલ ફાઈનાન્સિયલ હબ બનાવવાનું BSEનું લક્ષ્ય

મુંબઈઃ દેશને આંતરરાષ્ટ્રીય નાણામથક બનાવવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરવાની દિશામાં અત્યારે પીએમઓ કાર્યાલય સક્રિય બન્યું છે ત્યારે દેશના અગ્રણી એક્સચેન્જ BSEએ એક આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ બની રહેવાની...

ગિફ્ટ સિટી સ્થિત IFSCની સંકલ્પના પર કુઠરાઘાત...

મુંબઈઃ વર્ષોથી દેશનાં રુપી-બેઝ્ડ પ્રોડક્ટ્સનો વેપાર સિંગાપોર એક્સચેન્જ (એસજીએક્સ) અને હોગકોંગ સ્થિત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ સેન્ટર (આઈએફસી)માં સતત ઘસડાઈ જતો જોઈને દેશમાં ગુજરાત રાજ્યના ગાંધીનગર ખાતેના ગિફ્ટ સિટી ખાતે આઈએફએસસીની...

BSEના ઈન્ડિયા INX ખાતે ટર્નઓવર 1 ટ્રિલ્યન...

અમદાવાદઃ અહીંથી નિકટ આવેલા ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) ખાતે આવેલા દેશના સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેન્જમાં BSEના ઈન્ડિયા INXનો પ્રારંભ કરાયો એ બાદ અત્યાર સુધીમાં થયેલા...