Home Tags Gangotri

Tag: Gangotri

કેદારનાથ મંદિરનાં દ્વાર 17-મેએ ખુલ્લાં મુકાશે

નવી દિલ્હીઃ વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ મંદિરનાં દ્વાર 17 મેએ સવારે પાંચ કલાકે ખૂલશે અને શ્રદ્ધાળુઓની સંખ્યા પર કોઈ નિયંત્રણ રાખવામાં નથી આવ્યું, એમ ચારધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ બોર્ડના CEO રવિનાથ...

ઉત્તરાખંડ સરકાર ચાર ધામ સહિત 50 મંદિરોના...

દેહરાદૂન - ઉત્તરાખંડ રાજ્યના ગવર્નર બેબી રાની મૌર્યએ 'ચાર ધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ બિલ-2019'ને તેમની મંજૂરી આપી દીધી છે. આ સાથે ઉત્તરાખંડમાં ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ - એમ ચાર ધામ...

કેદારનાથ મંદિરના દ્વાર ખુલ્યાં, ચાર ધામ યાત્રા...

દહેરાદૂનઃ કેદારનાથ મંદિરના દ્વારા આજે ખુલી ગયાં છે જેને લઇને શિવભક્તોમાં આનંદની લાગણી છવાઈ છે. કેદારનાથ ધામના દ્વાર ખોલવાના પ્રસંગે હાજરી આપવા પહેલેથી જ હજારો ભક્તો ઉમટી પડ્યાં હતાં....

ઉત્તરકાશી અકસ્માતમાં માર્યાં ગયેલાં યાત્રાળુના મૃતદેહ વિમાનમાર્ગે...

રાજકોટઃ રાજકોટથી ચારધામની યાત્રાએ નીકળેલા યાત્રિઓની બસ ઉત્તરાખંડના ભીરવાડીથી 10 કિ.મી દૂર 60 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં રાજકોટના સાત વ્યક્તિ સહિત કુલ 9 લોકોના મૃત્યું થયા...

ફરી મળશે ગંગોત્રી, યમુનોત્રીમાં પવિત્ર સ્નાનનો લ્હાવો…

એવું કહેવાય છે કે ચાર-ધામ યાત્રાના બે ધામ - ગંગોત્રી અને યમુનોત્રીની નદીઓમાં સ્નાન કરવાથી વ્યક્તિ પાપમુક્ત થઈ જાય છે. આ બંને યાત્રાધામના પ્રવાસે જવાનો મોકો એપ્રિલથી મળશે. આ...