Tag: Games
હેકાથોન-2022ની વેબડિઝાઈન કોમ્પિટિશનમાં 16-વર્ષીય સત્યજીત ચૌધરી વિજેતા
અમદાવાદઃ ભારત અને અમેરિકામાં ટેક્નોલોજી સોલ્યુશન અને ટેક-ઈનોવેશન ક્ષેત્રમાં જાણીતી ‘રાઓ ઈન્ફોર્મેશન ટેકનોલોજી’ દ્વારા પ્રતિ વર્ષે હેકાથોનનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત ‘હેકાથોન-2022’ (વેબ ડિઝાઈન કોમ્પિટિશન)માં આર.સી. ટેકનિકલ...
સરકારનો ગેમ્સનાં આયોજનોને આઝાદીના નેતાઓ સાથે જોડવા...
નવી દિલ્હીઃ દેશમાં આઝાદીના નેતાઓની વીર ગાથાઓ હવે ગેમ્સના આયોજનો દ્વારા યાદ કરવામાં આવશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપને ના માત્ર યજમાન રાજ્યને આઝાદીના નેતાઓ સાથે જોડવામાં આવશે, પણ આ...
સ્માર્ટફોનમાં ગેમ રમવાથી ગંભીર બીમારીઓ થવાની શકયતા
નવી દિલ્હીઃ જે લોકો બગડેલા મૂડને અને બોર થવાને લીધે સ્માર્ટફોન પર ગેમ રમે છે, એ લોકો માટે સ્માર્ટફોન ગેમિંગ હાનિકારક થઈ શકે, એવું એક નવો અભ્યાસ કહે છે....
‘ટોયકેથોન-2021’માં શાંતિ બિઝનેસ સ્કૂલની ટીમ વિજયી
અમદાવાદઃ 'ટોયકેથોન-2021' વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભારત સરકારની એક પહેલ છે, જેને 'આત્મનિર્ભર ભારત અભિયાન' હેઠળ શરૂ કરવામાં આવી છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના ઇનોવેશન્સ સેલ તથા...
ઓલિમ્પિક્સનાં હજારો કર્મચારીઓને કોરોના-રસીથી સુરક્ષિત કરાયાં
ટોક્યોઃ જાપાનના આ પાટનગર શહેરમાં ઓલિમ્પિક ગેમ્સના આયોજનની તારીખ નજીક આવી રહી છે ત્યારે સમાચાર આવ્યા છે કે ઓલિમ્પિક્સના હજારોની સંખ્યામાં કર્મચારીઓ તથા સ્વયંસેવકોને કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી આપવામાં આવી છે....
ચાર નવી દેશી રમતોનો યૂથ ગેમ્સ-2021માં સમાવેશ
નવી દિલ્હીઃ આવતા વર્ષે હરિયાણાના પંચકૂલામાં ‘ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ-2021’ યોજાનાર છે. એમાં ચાર નવી દેશી રમતોનો સમાવેશ કરવાની કેન્દ્રીય ખેલકૂદ મંત્રાલયે મંજૂરી આપી છે. આ ચાર રમત છે...
‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પમાં રમકડાં બજારનું મોટું મહત્ત્વઃ...
નવી દિલ્હીઃ કોરોના વાઈરસ સામેના જંગમાં દેશની જનતાએ સંયમ અને સાદગીના અભૂતપૂર્વ દર્શન કરાવ્યા છે. આ સંકટકાળમાં પણ લોકોએ શિસ્તની સાથે ધાર્મિક પૂજા-ઉત્સવ ઉજવણીમાં ઉત્સાહ ટકાવી રાખ્યો છે એ...
મહામારી અને મહાયુદ્ધ પછી રમતોત્સવઃ ખેલ અને...
માનવજાતને સૌથી વધુ જરૂર છે ખેલ અને ખેલદિલીની, પણ તે સૌથી ઓછી સમાજ વચ્ચે ઉપલબ્ધ હોય તેવી છાપ પડશે. સંકટ આવે ત્યારે ખેલદિલી અને સ્વાર્થ બંને એક સાથી પ્રબળ...
અભિનંદન વાળી ગેમ ગૂગલને પણ ગમીઃ બેસ્ટ...
નવી દિલ્હી: ગૂગલે ઈન્ડિયન એરફોર્સની વિડિયો ગેમ Indian Air Force: A Cut Above ને બેસ્ટ ગેમ 2019ની ‘યૂઝર્સ ચોઈસ ગેમ’ કેટેગરીમાં નોમિનેટ કરી છે. ભારતીય એરફોર્સ તેમની પ્રથમ વિડિયો...