Home Tags Electric vehicles

Tag: electric vehicles

ફોર્ડે વૈવિધ્યકરણના ભાગરૂપે 3000 કર્મચારીઓને છૂટા કર્યા

નવી દિલ્હીઃ ફોર્ડે અમરિકા, કેનેડા અને ભારત જેવાં વિવિધ બજારોમાંથી આશરે 3000 કર્મચારીઓ અને કોન્ટ્રેક્ટ કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીના ચેરમેન બિલ ફોર્ડ અને CEO જિમ ફાર્લેએ...

ખામીભર્યા ઈલેક્ટ્રિક-વાહનોની ઉત્પાદક કંપનીઓને કદાચ દંડ કરાશે

નવી દિલ્હીઃ ખામીભર્યા ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદકો સામે ભારત સરકાર કડક બનવાની છે. દેશમાં ઈલેક્ટ્રિક વાહનોના વપરાશમાં વધારો થાય એ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે EV ટુ-વ્હીલરમાં આગ લાગવાની...

નેક્સન-EV સળગી જવાની ઘટનાઃ કેન્દ્ર સરકારે તપાસ...

મુંબઈઃ પડોશના પાલઘર જિલ્લાના વસઈ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પંચવટી હોટેલ પાસે ગયા બુધવારે ટાટા મોટર્સની નેક્સન ઈલેક્ટ્રિક વેહિકલ કાર આગમાં સળગી જવાની ઘટનામાં તપાસ કરવાનો કેન્દ્ર સરકારે આદેશ આપ્યો...

જાપાનના ઉદ્યોગપતિઓને ભારતમાં મૂડીરોકાણ કરવાનું મોદીનું આમંત્રણ

ટોક્યોઃ જાપાનના બે-દિવસના પ્રવાસે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે અહીં જાપાનના ટોચના ઉદ્યોગપતિઓને મળ્યા હતા અને ભારતમાં મૂડીરોકાણ કરવાનું એમને આમંત્રણ આપ્યું હતું. મોદી પહેલાં NEC કોર્પોરેશનના ચેરમેન...

ફોર્ડ ઈન્ડિયાએ ઈલેક્ટ્રિક વાહનો બનાવવાનું પડતું મૂક્યું

સાણંદઃ અમેરિકાની મલ્ટીનેશનલ ઓટોમોબાઈલ ઉત્પાદક કંપની ફોર્ડની ભારતીય પેટાકંપની ફોર્ડ ઈન્ડિયા પ્રા.લિ.એ ભારતમાં તેના બે પ્લાન્ટમાં ઈલેક્ટ્રિક વાહનો બનાવવાનો પ્લાન પડતો મૂકી દીધો છે. આને કારણે કંપનીના સાણંદ (ગુજરાત)...

ટાટાની આવી રહી છે ઈલેક્ટ્રિક નેનો

મુંબઈઃ ભારતમાં ઈલેક્ટ્રિક વાહનો ખરીદારોમાં ઘણા લોકપ્રિય બની રહ્યાં છે. ઈલેક્ટ્રિક વાહનોના સેગ્મેન્ટમાં ઈલેક્ટ્રિક કાર બનાવનાર ટાટા મોટર્સ પણ એક અગ્રગણ્ય કંપની છે. સૌથી નાના કદની અને સસ્તી કિંમતવાળી...

સરકારનો ટેસ્લાને જવાબઃ બજાર ભારતનું, રોજગારી ચીનને

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા પર સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે. સરકારે ટેસ્લાની વેપાર કરવાની તરાહ પર સવાલો ઊભા કર્યા હતા. ટેક્સમાં રાહતની માગ કરી રહેલી...

ભારતમાં ટાટા મોટર્સે કર્યું ઈલેક્ટ્રિક-વાહનોનું વિક્રમી વેચાણ

મુંબઈઃ ટાટા મોટર્સે 2021ના ડિસેમ્બરમાં તેની ઈલેક્ટ્રિક કાર નેક્સન અને ટીગોરના 2,000થી વધારે યુનિટ્સ વેચ્યા હતા. આ આંકડા અનુસાર, કંપનીએ દેશમાં ઈલેક્ટ્રિક વેહિકલ્સનું વિક્રમસર્જક વેચાણ નોંધાવ્યું છે. દેશમાં વધુને...

પેટ્રોલ-ડિઝલ સંચાલિત વાહનો પર પ્રતિબંધ નહીં મૂકાય

નવી દિલ્હીઃ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું છે કે દેશમાં ઈલેક્ટ્રિક વાહનોને વધારે ઝડપથી અને વ્યાપક સ્તરે વધારવા માટે અને ઈથેનોલ, બાયો-LNG, ગ્રીન હાઈડ્રોજન...

મહારાષ્ટ્રનું પ્રથમ EV સાર્વજનિક-ચાર્જિંગ-સ્ટેશન દાદરમાં શરૂ કરાયું

મુંબઈઃ મહારાષ્ટ્રના પર્યાવરણ તેમજ પાલક પ્રધાન આદિત્ય ઠાકરેએ ઈલેક્ટ્રિક વાહનો માટે મહારાષ્ટ્ર રાજ્યનું સૌપ્રથમ સાર્વજનિક ચાર્જિંગ સ્ટેશન દાદર વેસ્ટમાં કોહિનૂર સાર્વજનિક પાર્કિંગ સંકુલમાં શરૂ કરાવ્યું છે. તેના ઉદઘાટન પ્રસંગે...