Home Tags Dominica

Tag: Dominica

ડોમિનિકામાં જામીન મળ્યા: મેહુલ ચોક્સી ફરી એન્ટીગામાં

સેન્ટ જોન્સ (એન્ટીગ્વા અને બાર્બુડા): ભારતમાં કરોડો રૂપિયાના કૌભાંડમાં સંડોવાયેલા અને ભારત સરકારે ભાગેડૂ જાહેર કરેલા હીરાના વેપારી મેહુલ ચોક્સી ફરી એન્ટીગા-બાર્બુડા ટાપુરાષ્ટ્ર પહોંચી ગયા છે. ચોક્સી 2018માં ભારત...

ડોમિનિકાની કોર્ટનો ચોકસીને જેલમાં મોકલવાનો આદેશ 

રોસેઉઃ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના ભાગેડુ આરોપી મેહુલ ચોકસીને ડોમિનિકાની રોસેઉમાં મેજિસ્ટ્રેટ કોર્ટે રાજ્યની જેલમાં મોકલી દીધો છે. મેહુલ ચોકસી આજે પહેલી રાત જેલમા વિતાવશે, ચોકસી હવે ચીન-ડોમિનિકા મૈત્રી...

ડોમિનિકા હાઇકોર્ટે ચોકસીને જામીન આપવાનો ઇનકાર કર્યો

રોસેઉઃ પંજાબ નેશનલ બેન્ક છેતરપિંડી કેસના આરોપોમાં ભારતમાં વોન્ટેડ ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોકસીને ડોમિનિકાની હાઇકોર્ટે જમાનત આપવાનો ઇનકાર કર્યો હતો, કેમ કે તેના ભાગવાનું જોખમ છે. ડોમિનિકા હાઇકોર્ટે શુક્રવારે...

ચોકસી હોટેલ બુકિંગ, ફ્લાઇટની ટિકિટ ઓફર કરતોઃ...

એન્ટિગુઆઃ હજારો કરોડ રૂપિયાના PNB કૌભાંડમાં ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસી ડોમિનિકાની જેલમાં બંધ છે. મિસ્ટ્રી ગર્લને નામથી મશહૂર અને ચોકસીની ગર્લફ્રેન્ડ બાર્બરા જાબરિકાએ પહેલી વાર મૌન તોડ્યું છે....

ડોમિનિકામાં ગેરકાયદે પ્રવેશ બદલ કોર્ટે ચોકસીના જામીન...

નવી દિલ્હીઃ ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીને ગઈ કાલે ડોમિનિકાની એક મેજિસ્ટ્રેટ કોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. ડોમિનિકાની હાઇકોર્ટના આદેશ પછી ચોકસીને દેશમાં ગેરકાયદે ઘૂસવાના આરોપોનો જવાબ આપવા...

કોરોના-રિપોર્ટ નેગેટિવ પછી ભાગેડુ ચોકસી હોસ્પિટલમાં દાખલ

રોસેઉઃ ભારતીય બેન્કોનું કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર હીરા વેપારી મેહુલ ચોકસીને કેરેબિયન દેશ ડોમિનિકાની પોલીસ કસ્ટડીમાં બહાર આવ્યા પછી ડોમિનિકાની ચાઇના ફ્રેન્ડશિપ હોસ્પિટલમાંથી દાખલ કરવામાં આવ્યો છે. 63 વર્ષીય...

ચોક્સી અમને સોંપી દોઃ ભારતે ડોમિનિકાને કહ્યું

નવી દિલ્હીઃ ભારત સરકારે ભાગેડૂ વેપારી મેહુલ ચોક્સીને દેશમાં પાછો લાવવા માટે પોતાના પ્રયાસોને વધારી દીધા છે. તેણે ડોમિનિકા ટાપુરાષ્ટ્રની સરકારને કહ્યું છે કે ચોક્સીએ અમારે ત્યાં મોટો ગુનો...

મેહુલ ચોક્સીની સોંપણી પર ડોમિનિકાની કોર્ટનો સ્ટે-ઓર્ડર

રોસો (ડોમિનિકા): કેરીબિયન સમુહના ટાપુઓમાંના એક,  ડોમિનિકા ટાપુરાષ્ટ્રમાંની સુપ્રીમ કોર્ટે ભારતમાં જન્મેલા અને ભાગેડૂ જાહેર કરાયેલા હીરાના વેપારી મેહુલ ચોક્સીનું ડોમિનિકામાંથી ભારતમાં પ્રત્યાર્પણ કરવાની કાર્યવાહી સામે મનાઈ હૂકમ આપ્યો...

ભાગેડુ મેહુલ ચોકસી ભારતને સોંપાશેઃ એન્ટિગુઆના PM

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનો ભાગેડુ હીરાનો વેપારી મેહુલ ચોકસી લાપતા થયા બાદ ડોમિનિકામાંથી પકડવામાં આવ્યો હતો. એન્ટિગુઆ મિડિયાએ એ દાવો કર્યો હતો. ચોકસી ડોમિનિકાથી ક્યુબા ભાગી જવાની...