Home Tags Doctors

Tag: Doctors

જિંદગીનો જંગ લડતા હોકી ટીમના બે ખેલાડીઓ

નવી દિલ્હીઃ વર્ષ 1980 મોસ્કો ઓલિમ્પિકમાં સુવર્ણપદક જીતનારી હોકી ટીમના બે ખેલાડીઓ મહારાજ કૃષ્ણ કૌશિક અને રવીન્દ્ર પાલ સિંહ કોરોના સંક્રમિત હોવાને કારણે હોસ્પિટલમાં એડમિટ છે અને જિંદગીનો જંગ...

ભારતીય-મૂળનાં ડોક્ટરો તરફથી માતૃભૂમિને લાખો પાઉન્ડની મેડિકલ-સહાય

લંડનઃ માતૃભૂમિ ભારત દેશ હાલ કોરોનાવાઈરસ રોગચાળાને કારણે ગંભીર હાલતમાં મૂકાઈ ગયો છે ત્યારે એને મદદરૂપ થવા માટે બ્રિટનમાં વસતા ભારતીય મૂળનાં ડોક્ટરો સાથે મળીને આગળ આવ્યાં છે. તેમણે...

વિવિધ માગોને લીધે ડોક્ટરો આંદોલન કરે એવી...

વડોદરાઃ કોરોનાની રોગચાળા વચ્ચે સરકારની મુશ્કેલીઓમાં વધારો થાય એવી શક્યતા છે. રાજ્યની છ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર ડોક્ટરોએ સરકાર સામે બાંયો ચડાવી છે. વર્ષ 2012થી બાકી રહેલી વિવિધ...

વિસ્ટારા એરલાઇન્સે ડોક્ટરો, નર્સોને મફતમાં ટિકિટની ઓફર...

નવી દિલ્હીઃ દેશમાં કોરોના રોગચાળાની બીજી ઘાતક લહેર ચાલી રહી છે, ત્યારે દેશને મદદ કરવાના હેતુથી વિસ્ટારા એરલાઇન્સે સિવિલ એવિયેશન મંત્રાલયને પત્ર લખીને સરકારી ઓર્ગેનાઇઝેશન્સનું પ્રતિનિધિત્વ કરનારા ડોક્ટર અને...

જાહેર સ્થળોએથી સ્મોકિંગ-ઝોન હટાવવા સરકારને ડોક્ટરોની વિનંતી

નવી દિલ્હીઃ આજે દુનિયાભરના દેશો ‘નો સ્મોકિંગ ડે’ (ધૂમ્રપાન-વિરોધી દિવસ) ઉજવી રહ્યા છે ત્યારે ડોક્ટરો, કેન્સરની બીમારીનો ભોગ બનેલા લોકો અને રેસ્ટોરન્ટ માલિકોના બનાવાયેલા એક જૂથે પરોક્ષ ધૂમ્રપાનની સમસ્યા...

કોરોનાએ ભારતમાં 162 ડોક્ટર, 107-નર્સનો ભોગ લીધો

નવી દિલ્હીઃ કોરોના વાઈરસ મહાબીમારીએ ભારતમાં અત્યાર સુધીમાં 162 ડોક્ટર, 107 નર્સ અને ભારત સરકારે રચેલી સામાજિક સંસ્થા એક્રીડિટેડ સોશ્યલ હેલ્થ એક્ટિવિસ્ટ (ASHA)ના 44 કાર્યકર્તાઓનો ભોગ લીધો છે. આ...

આયુર્વેદમાં સર્જરીની મંજૂરીના વિરોધમાં એલોપથી ડોક્ટરોની હડતાળ

અમદાવાદઃ કેન્દ્ર સરકારે હાલમાં જ નિર્ણય લીધો હતો કે આયુર્વેદ ડોક્ટરો પણ સર્જરી કરી શકશે. આ નિર્ણય વિરુદ્ધ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)એ આઠ ડિસેમ્બરે વિરોધ કરવાનું શરૂ કર્યું હતું....

રાજકોટ અગ્નિકાંડઃ ત્રણેય આરોપી-ડોક્ટરની ધરપકડ, જામીન પર...

રાજકોટઃ અહીંની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં પાંચ દર્દીનાં મોત નિપજાવનાર આગની દુર્ઘટનાના કેસમાં હોસ્પિટલના ત્રણ ડોક્ટરની ધરપકડ કરાયા બાદ આજે એ ત્રણેયને સ્થાનિક કોર્ટે જામીન મંજૂર કર્યા છે. આ...

કોરોના જેવા કાંઇક આવ્યા ને વગર વેક્સિને...

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈ કાલે કહ્યું હતું કે કોરોના વાઇરસ વેક્સિન વગર જ ખતમ થઈ જશે. તેમણે કહ્યું કે અમેરિકા મહાનતા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે...