Home Tags Development

Tag: Development

તાઈવાન-ચીન તંગદિલીથી ભારત નિશ્ચિંતઃ RBI ગવર્નર

મુંબઈઃ ભારતની કેન્દ્રસ્થ બેન્ક, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે આજે કહ્યું કે ચીન સાથેના મામલે તાઈવાનમાં કોઈ પણ પ્રકારની અવળી ઘટનાની ભારત ઉપર કોઈ પણ અસર પડે...

મોદીએ જમ્મુ-કશ્મીરમાં વિકાસની ગતિને તેજ બનાવી

જમ્મુઃ પોતાની સરકારે જમ્મુ અને કશ્મીરનો વિશેષ દરજ્જો તેમજ રાજ્ય તરીકેનો દરજ્જો દૂર કરી એને કેન્દ્રશાસિત પ્રદેશમાં પરિવર્તિત કર્યો તે પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પહેલી વાર જમ્મુ-કશ્મીરની...

ગૃહપ્રધાન વતનમાં: રૂ. 300 કરોડનાં વિકાસ-કાર્યોનું ખાતમુહૂર્ત

 અમદાવાદઃ ગૃહપ્રધાન અમિત શાહ રાજ્યના પ્રવાસે છે. શાહ અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. વિધાનસભા-2022ની ચૂંટણી પહેલાં છેલ્લા 15 દિવસમાં અમિત શાહનો આ બીજો ગુજરાત પ્રવાસ છે....

સત્તાના દુરુપયોગ, વિકાસને નામે કપાતને મુદ્દે ઉગ્ર...

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સત્તાવાળાઓ સામે આટલો બધો વિરોધ કેમ? એના જવાબમાં 50 વર્ષથી નારણપુરામાં રહેતા મિતેશ પટેલ ચિત્રલેખા.કોમને કહે છે સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે. કોઈ પણ...

IOC સત્ર-2023નું યજમાનપદ ભારતનેઃ નીતા અંબાણીનું સ્વાગત

મુંબઈઃ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી)ના 2023ની સાલના સત્રનું આયોજન કરવાનો અધિકાર ભારતને ફાળવવાના નિર્ણયનું આઈઓસીનાં સભ્ય નીતા અંબાણીએ સ્વાગત કર્યું છે. તેમણે આ નિર્ણયને જબરદસ્ત ગણાવ્યો છે અને ઓલિમ્પિક...

મહારાષ્ટ્રમાં હવે કરિયાણાની દુકાનોમાં પણ વાઈન મળશે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં હવે કરિયાણાની દુકાનો, જનરલ સ્ટોર અને સુપરમાર્કેટમાં વાઈનનું વેચાણ કરવા દેવાના પ્રસ્તાવને રાજ્ય પ્રધાનમંડળે આજે મંજૂરી આપી છે. આને કારણે વાઈન ખરીદવાનું લોકો માટે હવે સરળ થશે. જોકે...

સમાજમાં સાચા શિક્ષણની જ્યોત જગાવતું અભિયાન ‘ઉત્થાન’

આજે રાષ્ટ્રીય શિક્ષા દિવસ છે. દેશભરમાં એનેક જગ્યાએ વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. શિક્ષણને વ્યાપક બનાવવામાં યોગદાન આપનારાઓને બિરદાવવામાં આવી રહ્યા છે. આજે આપને એક એવી સંસ્થાની વાત...

ગુજરાત મક્કમપણે ભાજપના વિકાસ એજન્ડાની સાથેઃ મોદી

નવી દિલ્હીઃ ગુજરાત રાજ્યમાં નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં આજે જાહેર કરાયેલા પરિણામોમાં શાસક ભારતીય જનતા પાર્ટીએ સપાટો બોલાવી દીધો છે અને ઝળહળતો વિજય હાંસલ કરીને પોતાની...

સરપંચ યુવાને ગામને આપી નવી દિશા

જો ગ્રામ્ય કક્ષાએ સબળ નેતૃત્વ હોય તો વિકાસનાં ફળ છેવાડાના માનવી સુધી પહોંચે છે. આ બાબતનું ઉત્તમ ઉદાહરણ ઝાલોદ તાલુકાનું કારઠ ગામ છે. ઝાલોદ તાલુકાના કારઠ ગામનું નેતૃત્વ કરતા...

BSEના ઈન્ડિયા INXનો લક્ઝમબર્ગ સ્ટોક એક્સચેન્જ સાથે કરાર

મુંબઈઃ BSEની આંતરરાષ્ટ્રીય પાંખ ઈન્ડિયા INXએ સ્થાનિક બજારમાં ESG અને ગ્રીન ફાઈનાન્સ પ્રોજેક્ટ્સના વિકાસ અને ઉત્તેજન માટે લક્ઝમબર્ગ સ્ટોક એક્સચેન્જ સાથે સમજૂતી કરાર કર્યો છે. વર્ષ 2019માં ઈન્ડિયા INXએ માત્ર ગ્રીન, સોશિયલ અને...