Home Tags Cryptos

Tag: Cryptos

આઇસી15 ઇન્ડેક્સમાં 693 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ એક બાજુ વ્યાજદરના વધારાને લગતી ચિંતા ઓસરી છે, પરંતુ બીજી બાજુ અર્થતંત્રની સ્થિતિને લગતી અનિશ્ચિતતા પ્રવર્તે છે. આવા સંજોગોમાં ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે ઘટાડો નોંધાયો હતો. બિટકોઇન વીકેન્ડમાં 24,500ની...

IC15 ઇન્ડેક્સમાં 329 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ અર્થતંત્રને લગતી અનિશ્ચિતતાના વાતાવરણમાં ક્રિપ્ટોકરન્સીમાં શનિવારે સાધારણ ઘટાડો થયો હતો. નોંધપાત્ર રીતે બિટકોઇને 24,000 ડોલરની સપાટી તોડી હતી. આમ છતાં ગયા ઓક્ટોબર મહિના પછીનો બિટકોઇનનો આ મહિનાનો દેખાવ...

આઇસી15 ઇન્ડેક્સમાં પાંચ ટકાનો ઉછાળો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ગુરુવારે શરૂ થયેલો વૃદ્ધિનો દોર શુક્રવારે જારી રહ્યો હતો. અમેરિકન અર્થતંત્રમાં નબળાઈ આવી રહી હોવાથી હવે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં મોટો વધારો નહીં કરે એવી ધારણાને લીધે...

આઇસી15 ઇન્ડેક્સમાં 2,500 પોઇન્ટનો કૂદકો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઉપલા મથાળેથી થોડો ઘટાડો થયો હતો, પરંતુ એકંદરે આઇસી 15 ઇન્ડેક્સમાં 2,509 પોઇન્ટનો જોરદાર ઉછાળો આવ્યો હતો. પ્રોફિટ બુકિંગને લીધે ભાવ થોડો ઘટ્યો હતો. બિટકોઇન ઇન્ટ્રા...

આઇસી15 ઇન્ડેક્સમાં 574 પોઇન્ટની વૃદ્ધિ

મુંબઈઃ ફેડરલ રિઝર્વની બેઠક પહેલાં ડોલર ઇન્ડેક્સ નબળો પડતાં ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સાધારણ વૃદ્ધિ નોંધાઈ હતી. બિટકોઇન 21,300 ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરશે એ...

આઇસી15 ઇન્ડેક્સમાં 1,770 પોઇન્ટનો કડાકો

મુંબઈઃ અમેરિકામાં બ્લ્યુચિપ કંપનીઓનાં આર્થિક પરિણામોની પ્રતીક્ષામાં અને ફેડરલ રિઝર્વની નીતિ જાહેર થાય એની પહેલાં રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવતાં ક્રીપ્ટોકરન્સીમાં મંગળવારે ઘટાડો થયો હતો. બિટકોઇન 21,000 ડોલરની આસપાસ ટ્રેડ...

આઇસી15 ઇન્ડેક્સ 996 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ આ સપ્તાહે ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજદર વિશે નિર્ણય લેવાવાનો હોવાથી રોકાણકારો ફરીથી સાવચેત થઈ ગયા છે અને પ્રમાણમાં વધુ જોખમ ધરાવતી એસેટ્સમાં રોકાણ કરવાનું ટાળી રહ્યા છે. આથી...

આઇસી15 ઇન્ડેક્સ 1,308 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાની સ્થિતિમાં ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મોટા રોકાણકારો પ્રવેશવા લાગ્યા હોવાથી ભાવ વધવા લાગ્યા હતા. જોકે, અમેરિકન બજારમાં ફ્યુચર્સમાં ઘટાડો થવાના સંકેતો મળ્યા હતા. એટલું જ નહીં, ડોલર...

ક્રીપ્ટોકરન્સી માર્કેટની તેજીને બ્રેકઃ આઇસી15-ઇન્ડેક્સ 1,453-પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ યુરોપિયન સેન્ટ્રલ બેન્કે ગુરુવારે ધિરાણના વ્યાજદરમાં અડધા ટકાનો વધારો કર્યો તેની પહેલાં ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં તેજીને બ્રેક લાગી હતી. રોકાણકારોએ કરેલા પ્રોફિટ બુકિંગને પગલે ઇન્ડેક્સ ઘટ્યો હતો. હવે વ્યાજદર...

ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ફરી ઉછાળો: આઇસી15-ઇન્ડેક્સ 2,143-પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઈક્વિટી બજારની જેમ ફરીથી તેજી આવતી દેખાય છે. બુધવારે રોકાણકારોએ વધુ જોખમ લેવાની તૈયારી બતાવતાં અને અમેરિકન સ્ટોક્સ ફ્યુચર્સમાં દેખાયેલી વૃદ્ધિને અનુલક્ષીને બજાર વધ્યું હતું. બિટકોઇન...