Home Tags Chest Pain

Tag: Chest Pain

વાઝેને છાતીમાં દુખાવો, હાર્ટ-બ્લોકેજઃ કોર્ટે રિપોર્ટસ માગ્યા

મુંબઈઃ NIA કોર્ટે મુંબઈ પોલીસના ભૂતપૂર્વ અધિકારી સચિન વાઝેનો મેડિકલ રિપોર્ટ માગ્યો છે. સચિન વાઝેના વકીલે કોર્ટમાં અરજી આપી હતી કે તેમને છાતીમાં દર્દ અને હાર્ટ બ્લોકેજની સમસ્યા છે....

બ્રાયન લારાને છાતીમાં દુખાવો ઊપડતાં મુંબઈની હોસ્પિટલના...

મુંબઈ - વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન બ્રાયન લારાને છાતીમાં દુખાવો ઊપડતાં આજે અહીંના પરેલ ઉપનગરની ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમાચાર એએનઆઈ સમાચાર સંસ્થાએ ટ્વીટ દ્વારા આપ્યા...