Home Tags Central government employees

Tag: central government employees

કેન્દ્રીય કર્મચારીઓ-પેન્શનરોને જુલાઈથી મળશે DA-DRના પૂર્ણ લાભ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકોને આવતી 1 જુલાઈથી મોંઘવારી ભથ્થા (DA)ના પૂર્ણતમ લાભ મળશે. એમના ત્રણ પેન્ડિંગ રખાયેલા હપ્તા એમને ચૂકવી દેવામાં આવશે એવી આશા રખાય છે....

કામકાજના દિવસોએ ઓફિસમાં હાજર થવાનો કેન્દ્રીય-કર્મચારીઓને આદેશ

નવી દિલ્હીઃ કર્મચારીઓની બાબતોને લગતા કેન્દ્રીય મંત્રાલયે બહાર પાડેલા એક આદેશ અનુસાર, તમામ કેન્દ્ર સરકારી કર્મચારીઓને જણાવી દેવામાં આવ્યું છે કે એમણે કામકાજના દિવસોએ ઓફિસમાં હાજર થઈ જવું. દેશભરમાં...

કેન્દ્રીય કર્મચારીઓ માટે ‘આરોગ્ય સેતુ એપ’ ડાઉનલોડ...

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પોતાના બધા કર્મચારીઓ માટે 'આરોગ્ય સેતુ' એપ ડાઉનલોડ કરવાનું ફરજિયાત કર્યું છે. પર્સોનેલ મંત્રાલય દ્વારા આ વિશે આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશ મુજબ...

કર્મચારીઓની નિવૃત્તિ વય ઘટાડવાનો કેન્દ્ર સરકારનો કોઈ...

નવી દિલ્હીઃ કર્મચારીઓ, જાહેર ફરિયાદો, પેન્શનને લગતી બાબતોના ખાતાના કેન્દ્રીય રાજ્યકક્ષાના (સ્વતંત્ર ચાર્જ) પ્રધાન જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓની નિવૃત્તિની વય ઓછી કરવા માટે કોઈ વિચાર...

DA સ્થગિત કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો

નવી દિલ્હીઃ કોરોના વાઈરસને કારણે સર્જાયેલી આર્થિક કટોકટીને લીધે નાણાકીય સાધનો ઉભા કરવા માટે કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ અને પેન્શનધારકોનું મોંઘવારી ભથ્થું (DA) 2020ના જાન્યુઆરીની પાછલી મુદતથી અસરમાં આવે...

મોંઘવારી ભથ્થામાં કાપ ન મૂકવો જોઈએઃ કોંગ્રેસ

નવી દિલ્હીઃ કોંગ્રેસે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોના મોંઘવારી ભથ્થાંમાં વધારો નહીં કરવાના સરકારના નિર્ણયની આલોચના કરતાં કહ્યું છે કે મોદી સરકારે સૈનિકો અને કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થા (DA) કાપ મૂકવાને...

કેન્દ્રીય કર્મચારીઓનો મોંઘવારી વધારો અટકાવાયો

નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારીઓને વધેલા મોંઘવારી ભથ્થાં (DA)ની ચુકવણીને નાણાં મંત્રાલયે હાલ પૂરતું અટકાવી દીધી છે. 13 માર્ચે સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘાવારી ભથ્થામાં ચાર ટકા વધારાનું એલાન...

7th Pay Commission: આ કર્મચારીઓનું વેતન વધ્યુ,...

નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારીઓ ઘણા મહીનાઓથી 7th Pay Commission અનુસાર વેતન વધારવાની માંગણી કરી રહ્યા છે. પરંતુ હજી સુધી સરકાર દ્વારા કોઈ પ્રતિક્રિયા આવી નથી. ત્યારે આ વચ્ચે કેન્દ્ર...

કેન્દ્રીય કર્મચારીઓને માટે ખુશખબર: એમનું મોંઘવારી ભથ્થું...

નવી દિલ્હી - કેન્દ્રીય પ્રધાનમંડળના નિર્ણયથી કેન્દ્ર સરકારના 48 લાખ કર્મચારીઓ અને 62 લાખ પેન્શનધારકોમાં આનંદ પ્રસરી ગયો છે. સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા (DA)માં અતિરિક્ત બે ટકાનો...