Home Tags Book

Tag: Book

ઉબર-એપ પરથી રેસ્ટોરન્ટમાં સીટ-ટેબલ બુક કરાવી શકાશે

ન્યૂયોર્કઃ અમેરિકામાં 14 મહાનગરો અને મેક્સિકો સિટીમાં ઉબર કેબ સર્વિસની એપ્લિકેશન વાપરતા લોકો માટે સારા સમાચાર છે. રાઈડ-હેઈલિંગ એપ ઉબરે એક નવું ફીચર ઉમેર્યું છે – ‘એક્સપ્લોર’. આ ફીચર...

આવી છે ભારતની અમલદારશાહી!

'સુશાસન પ્રાપ્ત કરવા નવીનતાને ઉત્તેજન આપો, નીચલા સ્તરના કર્મચારીઓને તાલીમ આપો...' અમલદારશાહી અંગેના હમણાં બહાર પડેલા એક પુસ્તકમાં આવું સૂચન કરવામાં આવ્યું છે. આમ તો ભારતની અમલદારશાહી બહુ જૂની...

બ્રાન્ડ મેજીક: ગુજરાતની 10 શ્રેષ્ઠ બ્રાન્ડની કલા,...

અમદાવાદ: બ્રાન્ડના નિર્માણમાં કઈ બાબત નોંધપાત્ર ભૂમિકા ભજવે છે અને એક સાદી બ્રાન્ડ કેવી રીતે આઈકોનિક બ્રાન્ડ બની જાય છે? આ જાણવાનો જવાબ જો હા હોય તો "બ્રાન્ડ મેજીક:...

 9મા ધોરણની નીરજા ભટ્ટનાં પુસ્તકનું વિમોચન

કહેવત છેને કે, "મન હોય તો માળવે જવાય". એને ખરા અર્થમાં સાર્થક કરી છે અમદાવાદની 14 વર્ષીય નીરજા ભટ્ટે, જેણે આટલી નાની ઉંમરમાં લેખિકા બનવાની સિદ્ધિ હાંસલ કરી છે....

ડો. મૃણાલી, ડો. રશ્મિનનું પુસ્તક ‘નેનો-ટેક્નોલોજી ઇન...

ચાંગાઃ ચાંગાસ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી-ચારુસેટ સંલગ્ન રમણભાઈ પટેલ કોલેજ ઓફ ફાર્મસી (RPCP)માં પ્રોફેસર ડો. મૃણાલી પટેલ અને પ્રોફેસર ડો. રશ્મિન પટેલે નિકોલસ કોપર્નિક્સ યુનિવર્સિટી-પોલેન્ડ અને સંત ગાડગે...

તલગાજરડામાં પૂ.મોરારિબાપુ દ્વારા ‘પ્રેરણાપથનો પ્રવાસી’ પુસ્તકનું વિમોચન

તલગાજરડા (મહુવા): "શરીરથી નાના કદનો, કોઇપણ પદ વિનાનો મનુભાઈ, સદ માટે, સદકાર્ય માટે, મોટા ગજાનું કામ કરી રહ્યો છે અને એમની સમગ્ર પ્રવૃત્તિમાં માનવ અને માનવતા કેન્દ્ર સ્થાને છે."...

ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી રચિત પુસ્તક “એન...

અમદાવાદઃ જીવનમાં વ્યાવહારિક, વ્યક્તિગત, પારિવારિક વ્યાવસાયિક કે આધ્યાત્મિક ક્ષેત્રે ઉદ્દભવતા પ્રશ્નોનું સરળ સમાધાન એટલે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી રચિત પુસ્તક “એન ઇન્ટિમેટ નોટ ટુ ધ સિન્સિયર સીકર". ગુરુદેવ શ્રી...

CRPF જવાનો પરના હુમલા પર સ્મૃતિ ઇરાનીએ...

નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ દાંતેવાડામાં CRPFના જવાનો પર થયેલા હુમલાની ઉપર એક પુસ્તક લખ્યું છે. જે ટૂંક સમયમાં બજારમાં ઉપલબ્ધ થવાનું છે. આ પુસ્તક એક રાજકીય થ્રિલર...

રાવના ‘જેલ-ઇતિહાસ અને વર્તમાન’ પુસ્તકનું  વિમોચન

અમદાવાદઃ ઉત્તમ પુસ્તકોના વાચનથી ‘નવા યુગ’નો પ્રારંભ થાય છે અને દેશની આઝાદીના પ્રણેતા મહાત્મા ગાંધીના જીવનમાં પણ એક પુસ્તક દ્વારા જ પરિવર્તન આવ્યું હતું. વળી, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ...

BSE MD-CEO આશિષ ચૌહાણનાં જીવનયાત્રા-પુસ્તક ‘સ્થિતપ્રજ્ઞ’નું વિમોચન

મુંબઈઃ બીએસઈ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષ ચૌહાણની અત્યારસુધીની જીવન યાત્રા વિશે લખાયેલા પુસ્તકનું આજે અહીં બીએસઈના કન્વેન્શન હોલમાં વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકનું નામ છે -...