Tag: Bhuj G.K. General Hospital
એ મોબાઇલ નંબર નહીં, કિસ્મતના કનેક્શનનું ચિતરામણ...
મહાશિવરાત્રિનો એ દિવસ. બિહારના બક્સર વિસ્તારના વાવણ ગામના શિવદુલારી અને બનારસીલાલ સાંજના સમયે ભગવાન શંકરના મંદિરે પૂજા કરીને બહાર નીકળતા હતા. એમણે મહાદેવ પાસે શું યાચના કરી એ તો...