Home Tags Bhubaneswar

Tag: Bhubaneswar

મહિલાઓની ફૂટબોલ એશિયા કપ-2022 નવી મુંબઈ, અમદાવાદમાં

મુંબઈઃ 2022માં મહિલાઓની ફૂટબોલ એશિયા કપ સ્પર્ધાની મેચો નવી મુંબઈના ડી.વાય. પાટીલ સ્ટેડિયમમાં, અમદાવાદના ટ્રાન્સ્ટેડિયામાં અને ભૂવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં રમાશે. એશિયન ફૂટબોલ કોન્ફેડરેશને આ ત્રણ સ્થળની પસંદગીને મંજૂરી આપી...

કોરોના દિલ્હીથી ઓરિસ્સા સુધી કેવી રીતે પહોંચ્યો?

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના કેસો સતત વધતા જઈ રહ્યા છે. હવે પૂર્વી રાજ્ય ઓડિશામાં કોરોના વાયરસનો એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ઈટલીથી પાછા આવેલા એક યુવકમાં કોરોના...

ઓડિશામાં મુંબઈ-ભૂવનેશ્વર એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ખડી...

કટક - ઓડિશા રાજ્યના કટક શહેરના સ્ટેશન નજીક નરગુંડી સ્ટેશન પાસે આજે સવારે મુંબઈ-ભૂવનેશ્વર વચ્ચે દોડતી લોકમાન્ય તિલક એક્સપ્રેસ ટ્રેન ખડી પડતાં 20 જેટલા પ્રવાસીઓને ઈજા થઈ છે. તમામ...

ઓડિશા કરશે પુરુષોની હોકી વર્લ્ડ કપ-2023નું આયોજન

ભૂવનેશ્વર - 2018માં પુરુષોની હોકી વર્લ્ડ કપ સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન કર્યા બાદ ભારતને 2023ની વર્લ્ડ કપ સ્પર્ધાનું પણ યજમાનપદ ફાળવવામાં આવ્યું છે. 2018ની માફક 2023માં પણ આ સ્પર્ધાનું યજમાન...

ભારતમાં રહેવા માટે મુંબઈ સૌથી મોંઘું શહેરઃ...

મુંબઈ - ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બહાર પાડેલા એક સર્વેક્ષણ અનુસાર, ભારતમાં છેલ્લા ચાર વર્ષમાં હાઉસિંગ ક્ષેત્રમાં આર્થિક અનુકૂળતામાં ઘટાડો થયો છે. રહેવા માટે આર્થિક રીતે પરવડી શકે એવા દેશનાં...

ફોની વાવાઝોડાનો મરણાંક 41; ઓડિશામાં વીજપુરવઠો પૂર્વવત્...

પુરી (ઓડિશા) - ચક્રવાતી વાવાઝોડું ફોની, જે ગઈ 3 મેએ ઓડિશાનાં પૂર્વીય સમુદ્રકાંઠાના વિસ્તારો પર ત્રાટક્યું હતું, તે સંબંધિત દુર્ઘટનાઓમાં માર્યા ગયેલાઓનો આંક વધીને 41 થયો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજપુરવઠો...

વાવાઝોડા ફોનીથી ઓડિશા ખેદાનમેદાન; ભૂવનેશ્વર એરપોર્ટ બપોરથી...

ભૂવનેશ્વર - ગઈ કાલે સવારે પ્રતિ કલાક 180-200 કિ.મી.ની ગતિવાળા પવન અને ધોધમાર વરસાદ સાથે ત્રાટકેલા વાવાઝોડા ફોનીએ ઓડિશા રાજ્યમાં વ્યાપક વિનાશ વેર્યો છે. વાવાઝોડાએ પાટનગર ભૂવનેશ્વર અને પુરી જેવા...

વાવાઝોડું ફોની ઓડિશાના સમુદ્રકાંઠા પર ત્રાટક્યું; 14...

ભૂવનેશ્વર/પુરી - ભયાનક ચક્રવાતી વાવાઝોડું ફોની આજે સવારે 9 વાગ્યાની આસપાસ ઓડિશા રાજ્યના સમુદ્રકાંઠા પર ત્રાટક્યું હતું. બાદમાં 10 વાગ્યાની આસપાસ વાવાઝોડાનો કેન્દ્રીય ભાગ ત્રાટક્યો હતો. એ વખતે અસરગ્રસ્ત...

ચક્રવાતી વાવાઝોડું ‘ફોની’ વધારે શક્તિશાળી બન્યું; નૌકાદળ...

ભૂવનેશ્વર - બંગાળના અખાત પરના આકાશમાં આકાર લેનાર ચક્રવાતી વાવાઝોડું ફોની વધારે શક્તિશાળી બન્યું છે. હિંદ મહાસાગરમાં એપ્રિલ મહિનામાં વાવાઝોડું આટલું બધું ઉગ્ર સ્વરૂપ ધારણ કરે એ 1976 બાદ...

રાજધાની એક્સપ્રેસના બે ડબ્બા નદીના પૂલ પર...

ભૂવનશ્વર - આજે એક મોટી રેલવે દુર્ઘટના થતા રહી ગઈ. ઓડિશાના કટક શહેર નજીક કાઠજોડી નદીના પૂલ પર ભૂવનેશ્વર-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસના બે ડબ્બા છૂટા પડી ગયા હતા. સદ્દભાગ્યે આ...