Tag: #Belagavibus
કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચેનો સીમા વિવાદ વકર્યો
કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચેનો સીમા વિવાદ વકરી રહ્યો છે. બંને તરફથી વાહનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. કર્ણાટકમાં મહારાષ્ટ્રના વાહનો પર થયેલા હુમલાના વિરોધમાં મહારાષ્ટ્રના પુણેમાં શિવસૈનિકોએ મંગળવારે (6...